બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / VIDEO: Video of crying chicken goes viral again

વાયરલ / VIDEO : જીવદયા રાખજો ! રડતા ચીકનનો વીડિયો ફરી વાયરલ, જોઈને દ્રવી ઉઠશો, જિંદગીમાં માંસ નહીં ખાઓ

Hiralal

Last Updated: 02:58 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રડી રહેલા એક ચિકનનો જુનો વીડિયો વાયરલ થયો છે જે જોઈને તમે દ્રવી ઉઠશો.

  • રડી રહેલા એક ચિકનનો વાયરલ વીડિયો
  • વીડિયો જોઈને લોકો રડી પડ્યાં
  • ઘણા લોકોએ ચિકન ખાવાનું છોડી દીધું 

માંસાહારી લોકોને ચીકન ખાવાનું ખૂબ પસંદ હોય છે જ્યારે શાકાહારી લોકો તેનાથી દૂર રહતા હોય છે. આમ તો શું ખાવું કે શું ન ખાવું તે લોકોનો અંગત મામલો છે પરંતુ અમે આજે તેમને એક એવો વીડિયો બતાવીશું કે જે જોઈને તેમે જરુરથી વિચાર કરશો. માંસાહારીઓને તો ચિકન મળ્યું એટલે જાણે બધુ મળ્યું. ઘણા લોકોને ચિકન ખાવાનું ગમે છે. દરેકની પોતાની પસંદગી હોય છે. શાકાહારી કે માંસાહારી હોવું એ કોઈના પર લાદી શકાતું નથી. 

ટ્વિટર પર ટર્કી ચિકનનો વીડિયો વાયરલ 
ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ચિકન (ટર્કી ચિકન)ની એક પ્રજાતિ છે જેને ટર્કી કહેવામાં આવે છે. તેનું માંસ વિદેશમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ એક વ્યક્તિએ ટ્વિટર પર આવો વીડિયો (ઇમોશનલ વીડિયો) શેર કર્યો છે.  વીડિયો જોઈને લોકોના દિલ પલળી ગયા અને તેમાના ઘણાએ તો શાહાકારી બનવાની પણ પ્રતિજ્ઞા લઈ લીધી. 

વીડિયોમાં એક માણસ ચીકનના માથાનો સ્પર્શ કરી રહેલો દેખાય છે 

વીડિયોમાં માત્ર ટર્કી પક્ષી જ દેખાય છે. એવું લાગે છે કે તે રડી રહ્યું છે. એક માણસ તેના માથાને સ્પર્શ કરી રહ્યો છે અને તેને આશ્વાસન આપી રહ્યો છે કે બધું બરાબર થઈ જશે. પક્ષી વારંવાર આંખો બંધ કરે છે, જાણે કે એવું લાગતું હતું કે તે સલામત હાથમાં છે. આ સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં આ વીડિયોને 35,000થી વધુ વ્યૂઝ મળ્યા.

ઘણા લોકોએ માંસાહાર છોડી દેવાનું લીધું વચન 

વીડિયો જોઈને લોકોના દિલ પીગળી ગયા હતા ઘણા લોકોએ માંસાહાર છોડી દેવાનું પણ જણાવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ