બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / VIDEO: Thieves attacked a couple romancing in a car, left the naga and took the car, the video went viral.

લાલ બત્તી / VIDEO : કારમાં નિવસ્ત્ર રોમાન્સ કરનાર કપલ પર ત્રાટક્યાં ચોર, નગ્ન છોડીને ગાડી લઈ ગયા, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 02:20 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલમાં રસ્તા વચ્ચે કારમાં નિવસ્ત્ર થઈને કારમાં રોમાન્સ કરવાનું એક કપલને ખૂબ ભારે પડ્યું હતું. આ ઘટનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

  • રસ્તા વચ્ચે કારમાં રોમાન્સ કરવાનું કપલનું પડ્યું ભારે
  • ચોર આવીને કાર લઈ ગયા, કપલને નગ્ન છોડી મૂક્યું 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 

બ્રાઝિલમાં રસ્તાની સાઈડે કારમાં નિવસ્ત્ર થઈને રોમાન્સ કરનાર એક કપલ સાથે એવી ઘટના બની જે આંખ ઉઘાડવા માટે પૂરતી છે.  બ્રાઝિલના શહેરમાં એક કપલ કારની પાછળની સીટ પર નિવસ્ત્ર થઈને રોમાન્સ કરી રહ્યું હતું. તેઓ તેમના કામમાં વ્યસ્ત હતા અને કારથી થોડે છેટે સંતાયેલા ચોરે આ તકનો લાભ ઉઠાવી લીધો. ચાર ચોર પૂરી તૈયારી સાથે ત્યાં આવ્યાં અને કારનો દરવાજો તોડીને બન્નેનો સામાન લૂંટી લીધો અને તેમને નગ્ન અવસ્થામાં નીચે ઉતારી મૂકીને કાર લઈને ફરાર થઈ ગયા. ચોરોએ કપલ માટે થોડી છૂટ રાખી, કારમાંથી નગ્ન ઉતારી મૂક્યા બાદ ચોરોએ તેમની પર કપડાં ફેંક્યાં હતા. આ કપડાં લઈને કપલ થોડે દૂર ચાલ્યું હતું અને કપડાં પહેરી લીધા હતા. આ ઘટના તેમને જિંદગીભર યાદ રહેશે. 

છોકરો અને છોકરી કારમાં રોમાંસ કરી રહ્યા હતા
આ ઘટના 17 ઓગસ્ટના રોજ બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, છોકરા-છોકરી રસ્તાની બાજુમાં પાર્ક કરેલી સફેદ રંગની કારની અંદર રોમાન્સ કરી રહ્યા છે. આખી દુનિયાને ભૂલીને તે પોતાનામાં જ ડૂબી ગયો હતો. આ પછી, ચાર ચોર કારની નજીક આવે છે. ત્યારબાદ તેઓ કારનો દરવાજો ખખડાવે છે. ત્યારબાદ તેઓ બળજબરીથી કારમાં ઘૂસી જાય છે અને દંપતીને નગ્ન કરીને બહાર કાઢે છે અને કાર લઈને ભાગી જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ ઘટનાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પીડિત છોકરા-છોકરીને પણ સજા થઈ શકે કારણ કે દેશમાં જાહેર સ્થળે કારમાં સેક્સ માણવું ગેરકાનૂની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ