બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / ગુજરાત / Daily Horoscope / Venus enter Pisces on 31 March people of three zodiac signs have bad influence

રાશિફળ / આ 3 રાશિના લોકો રહેજો સાવધાન, 31 માર્ચે મીન રાશીમાં કરશે પ્રવેશ શુક્ર ગ્રહ

Ajit Jadeja

Last Updated: 09:18 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ દરેક વ્યક્તિ પર પડે છે. 31 માર્ચથી શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરવાનો છે તેથી કેટલીક રાશિના લોકો પર તેની ખરાબ અસર થઈ શકે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર જ્યારે પણ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિઓ પર થાય છે. પંચાગ અનુસાર 31 માર્ચના રોજ મીન રાશિમાં શુક્ર પ્રવેશ કરશે જે 24 એપ્રિલ રાત્રે 12 વાગ્યા સુધી રહેશે. મીન રાશિમાં પ્રવેશથી 3 રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે કેમ કે તેમને કોઈ મોટુ નુકસાન આવી શકે છે. કઈ રાશિના લોકોને સાવધાન રહેવાની જરૂર છે તે અમે અહીંયા જણાવશું.

સિંહ રાશિ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્ર ગ્રહ મીન રાશિમાં પ્રવેશતા સિંહ રાશિના લોકોને પોતાના જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચથી 24 એપ્રિલ સુધી નોકરી અને ધંધો કરતા લોકે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે સજાગ નહીં રહો તો તમને નિષ્ફળતા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરો. વધારાના ખર્ચ બંધ કરવા જોઈએ. કેટલાક સરકારી કામ અટકી જવાના યોગ પણ બની રહ્યા છે.

તુલા રાશિ : જ્યોતિષોના મતે શુક્રના મીનમા પ્રવેશ્યા બાદનો સમય તુલા રાશિના લોકો માટે પ્રતિકૂળ હોઈ શકે છે. શુક્રની નકારાત્મક અસર તુલા રાશિના લોકો પર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન, તમારે કેટલીક બાબતોને અવગણવી પડશે. તમારે કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી દૂર રહેવું. જો તમે સંઘર્ષ કરશો તો તમારી મુશ્કેલીઓ વધશે.

આ પણ વાંચોઃ 'હું ભાજપ છોડી...', ભીખાજી ઠાકોરની એક પોસ્ટથી કોંગ્રેસમાં જવાની અટકળોનો અંત, જાણો સમગ્ર મામલો 

વૃશ્ચિક રાશિ : શુક્રનો મીનમાં પ્રવેશ વૃશ્ચિક રાશિના લોકો માટે કેટલાક ખરાબ સંકેતો આપે છે. જેથી આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના લોકોએ કેટલાક કામો ન કરવા જોઈએ. આ દરમિયાન સટ્ટાબાજીથી દૂર રહેવું જોઈએ, નહીં તો ભારે નુકસાન થઈ શકે છે. આ સમય આર્થિક મુશ્કેલીભર્યો રહેશે. 31 માર્ચથી 24 એપ્રિલ સુધી વૃશ્ચિક રાશિના લોકોએ વાદ-વિવાદથી દૂર રહેવુ.

ઉપાય : શુક્રને પ્રસન્ન કરવા શુક્રવારના રોજ વ્રત રાખો તથા શુક્રના બીજ મંત્રનો જાપ કરો. આ સિવાય શુક્રવારે સફેદ કપડા, ચોખા, અત્તર, દૂધ અને સૌંદર્ય સામગ્રીનું દાન કરવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ