બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips right direction of kitchen according to vastu shastra niyam

વાસ્તુ શાસ્ત્ર / આ દિશામાં રસોડું હોવું અતિ શુભ મનાય છે, થાય છે એક-એકથી ચડિયાતા લાભ

Manisha Jogi

Last Updated: 08:06 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ગોઠવણી હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કિચન કઈ દિશામાં હોવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ગોઠવણી હોવી જોઈએ
  • કિચન કઈ દિશામાં હોવું જોઈએ
  • આ દિશામાં રસોડુ બિલ્કુલ ના હોવું જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ગોઠવણી હોવી જોઈએ, જેથી પરિવારમાં કોઈપણ વ્યક્તિને પરેશાનીનો સામનો કરવો પડતો નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કિચન કઈ દિશામાં હોવું જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર રસોડુ દક્ષિણ-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોવું તે શુભ માનવામાં આવે છે. જો તમે મજબૂરીમાં પૂર્વ અને પશ્ચિમ દિશામાં રસોડુ બનાવ્યું હોય તો તે માટે કેટલાક ઉપાય કરી શકો છો. રસોડુ દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં બિલ્કુલ પણ ના હોવું જોઈએ. કિચન દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો દાંપત્ય જીવનને નુકસાન થાય છે. 

  • ઉત્તર-પશ્ચિમ દિશામાં રસોડુ હોય તો ત્યાં જે પણ રસોઈ બનાવવામાં આવી હોય તે ક્યારેય પણ પૂરી થતી નથી. 
  • આ દિશામાં ભોજન બનાવીને તેનું ગ્રહણ કરવાથી મનમાં ભય રહે છે. 
  • દીકરો હંમેશા તેના પિતાની અવગણના કરે છે અને સંબંધ ખરાબ થઈ શકે છે. 
  • ઉત્તર-પૂર્વ દિશામાં જે પણ રસોઈ બનાવવામાં આવે તેનાથી કોઈપણ પ્રસંગ સારી રીતે પાર પડતો નથી, અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. 
  • ઘરમાં લાગણી અને પ્રેમ જળવાતી નથી. 
  • ફ્લેટમાં રસોડુ આ દિશામાં હોય તો તે માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 

વધુ વાંચો: ગુજરાતના આ મંદિરનું પાણી અપાવે છે રોગમુક્તિ, અહીં રૂપાના ઘડાથી થયો લૂંટારુઓનો સામનો

કિચન વાસ્તુ ઉપાય

  • વાસ્તુ અનુસાર કિચનમાં લાલ અને પીળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. 
  • કિચન દક્ષિણ દિશા અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો કાળા અથવા વાદળી રંગનો સ્લેબ ના હોવો જોઈએ. 
  • ગ્રેનાઈટનો સ્લેબ અથવા માર્બલનો સ્લેબ લગાવી શકો છો. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Kitchen vastu Vastu Shastra kitchen according vastu kitchen vastu upay rasodu vastu vastu tips કિચન વાસ્તુ કિચન વાસ્તુ ઉપાય વાસ્તુ ટિપ્સ વાસ્તુ નિયમ વાસ્તુ શાસ્ત્ર Vastu Shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ