બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / vastu tips keep these things in mind befor placing flower or plant pots on your home vastu shastra 2023

વાસ્તુ ટિપ્સ / આજથી જ ઘરની આ દિશામાં લગાવો તમારી ફુલદાની, આખોય પરિવાર કાયમ રહેશે હેલ્ધી અને ફીટ/

Manisha Jogi

Last Updated: 02:00 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમામ દિશાનું અલગ અલગ મહત્ત્વ રહેલું છે. આ દિશામાં કુંડા મુકવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને આરોગ્ય સારું રહે છે.

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમામ દિશાનું અલગ અલગ મહત્ત્વ
  • આવો જાણીએ કુંડા કઈ દિશામાં મુકવા જોઈએ
  • આ દિશામાં કુંડા મુકવાથી આરોગ્ય સંબંધિત સમસ્યા થતી નથી 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમામ દિશાનું અલગ અલગ મહત્ત્વ રહેલું છે. અહીંયા આજે નૈઋત્ય ખૂણો (દક્ષિણ-પશ્ચિમ દિશા)માં કુંડા લગાવવા બાબતે જાણીશું. વાસ્તુ શાસ્ત્ર અનુસાર માટીના નાના કુંડા લગાવવા માટે ઈશાન ખૂણો અને મોટા કુંડા લગાવવા માટે નૈઋત્ય ખૂણાની પસંદગી કરવી જોઈએ. નૈઋત્ય ખૂણો એટલે કે, દક્ષિણ-પશ્ચિમ દિશામાં કુંડા મુકવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને આરોગ્ય સારું રહે છે. પેટ સંબંધિત સમસ્યાથી વિશેષ રાહત મળે છે. ઉપરાંત માતા સાથેના સંબંધ સારા રહે છે. કામ પૂર્ણ કરવામાં માતાનો સંપૂર્ણપણે સહયોગ પ્રાપ્ત થાય છે. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા)માં કુંડા મુકવાથી જીવનમાં કોઈપણ પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડતો નથી. તમારા જીવનમાં હાલમાં કોઈ પરેશાની છે, તો તે સમસ્યા પણ દૂર થઈ જશે. પરિવારમાં નાનો દીકરો હોય તો તેને પણ જીવનમાં કોઈ પ્રકારની પરેશાની નહીં થાય. 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર નાના આકારના માટીના કુંડા લગાવવા માટે ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ દિશા)ની પસંદગી કરવી જોઈએ. આ ખૂણામાં તમે કુંડા ના મુકી શકો તો તમે ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ પણ કુંડા મુકી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ