બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / vastu tips for courtyard know the vastu tips for aangan in home

વાસ્તુ ટિપ્સ / ઘરનું આંગણું બનાવતા પહેલાં આટલું ખાસ જાણી લેજો, નહીં તો થશે આર્થિક નુકસાન, જાણો વાસ્તુ નિયમ

Manisha Jogi

Last Updated: 09:02 AM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવુ ઘર બનાવતા સમયે વાસ્તુ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજકાલ ફ્લેટ્સમાં રહેવાનું ચલણ વધી રહ્યું છે અને ફ્લેટ્સમાં આંગણુ હોતું નથી, પરંતુ બાલ્કની હોય છે.

  • નવુ ઘર બનાવતા સમયે વાસ્તુ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું
  • ફ્લેટ્સમાં આંગણુ હોતું નથી, પરંતુ બાલ્કની હોય છે
  • તમે પણ આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

 નવુ ઘર બનાવતા સમયે વાસ્તુ ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રોમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વારના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રવેશદ્વારને બને તેટલો મજબૂત અને સુંદર બનાવવા પર ભાર મૂકવાને બદલે તેને વાસ્તુપદને અનુરૂપ બનાવવા પર વધુ ભાર મૂકવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો દ્વારની સ્થિતિ યોગ્ય હોય તો ઘણી બધી ખામીઓ આપોઆપ દૂર થઈ જાય છે અને સુખ-સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, ધન અને કીર્તિમાં વધારો થાય છે.

વાસ્તુ અનુસાર ઘરમાં પોઝિટિવિટી લાવવા માટે રંગ, ફોર્મેટ, આકાર અને દિશા માટે સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં ઘરના આંગણા વિશે પણ જણાવવામાં આવ્યું છે. આજકાલ ફ્લેટ્સમાં રહેવાનું ચલણ વધી રહ્યું છે અને ફ્લેટ્સમાં આંગણુ હોતું નથી, પરંતુ બાલ્કની હોય છે. ગામડાઓમાં હજુ પણ આંગણ રાખવાનું ચલણ છે, જ્યાં સૂર્ય પ્રકાશ આવતો હોય અને ત્યાં બાળકો રમી શકે. 

  • ઘરમાં અંદર પ્રવેશતા જ ચોક હોય છે, પરંતુ અનેક લોકોના ઘરમાં જગ્યાની કમી હોવાને કારણે ઘરના એક ભાગમાં આંગણું હોય છે. જે માટે ઘરની પૂર્વ દિશાની પસંદગી કરવી જોઈએ. આ દિશામાં આંગણુ બનાવવાથી સૂર્ય પ્રકાશ આવે છે. 
  • ઘરની વચ્ચો વચ્ચ આંગણુ અથવા ઘરના રૂમ તથા બાકી જગ્યાની ચારે બાજુ આંગણુ બનાવી શકો છો. ત્યાં સૂર્ય પ્રકાશ યોગ્ય રીતે આવે તે જરૂરી છે. 
  • ઘરના આંગણાના દેવતા બ્રહ્માજી છે. આ કારણોસર ઘરના આંગણામાં કોઈ ખાડો અથવા કીચડ ના હોવો જોઈએ, જે અશુભ માનવામાં આવે છે. ઘરની સામે પણ કોઈ ખાડો અથવા કીચડ ના હોવો જોઈએ. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના આંગણામાં અથવા ઘરની સામે થાંભલો અથવા મોટુ ઝાડ ના હોવું જોઈએ. તેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ