બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara Karelibagh, 4 women were beaten up by some men on suspicion of theft.

ઘટના / સંસ્કારી અસંસ્કારી ! વડોદરામાં ટોળું પાછળ પડતાં 4 મહિલાઓ નિવસ્ત્ર થઈને બેસી ગઈ, ચોરીમાં ખેલ

Dinesh

Last Updated: 04:48 PM, 28 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરાના કારેલીબાગમાં 4 મહિલાઓને કેટલાક શખ્સોએ ચોરીની આશંકાએ માર માર્યો છે, જે ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી

  • સંસ્કારીનગરીમાંથી શર્માસર કરતી ઘટના
  • મહિલાઓને સ્થાનિક લોકોએ માર્યો માર
  • ચોરીની આશંકાએ મહિલાને મરાયો માર


વડોદરામાંથી શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જે ઘટના ભલ ભાલાના રુઆટા ઉભા કરી દે તેવી છે. સંસ્કાર નગરી કહેવાતી વડોદરામાં કેટલાક લોકોએ મહિલાઓને જાહેરમાં માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે, દુકાનદારોએ મહિલાઓ ચોરી કરવા આવી હોવાના આક્ષેપ મૂકી માર માર્યો હતો. જો કે, જે ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

ચોરી કરવા આવી હોવાનો દુકાનદારોનો દાવો
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો વચ્ચે કંપાવી મુકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના કારેલીબાગમાં મહિલાઓને માર મરાયો છે. જ્યાં 4 મહિલાઓને કેટલાક શખ્સોએ ચોરીની આશંકાએ અણછાજતી રીતે માર માર્યો છે. આપને જણાવી દઈએ કે, કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે લોકોએ મહિલાઓને માર માર્યો છે. મહિલાઓ ચોરી કરવા આવી હોવાનો દુકાનદારોનો દાવો છે. જો કે, કારેલીબાગ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે

વાંચવા જેવું: વડોદરા બોટ દુર્ઘટના: આખરે શાળાએ સ્વીકારી પોતાની ભૂલ, DEOએ શરૂ કરી તપાસ; શિક્ષકોની થશે પૂછપરછ

પોલીસે તપાસ હાથ ધરી
જો કે, આ સમગ્ર ઘટનના પગલે ચર્ચા એવી પણ છે કે, મહિલાઓએ મારથી બચવા માટે પોતાના કપડા કાઢી નાંખ્યા હતાં. દુકાનદારો આક્ષેપ કરી રહ્યાં છે કે, આ મહિલાઓ ચોરી કરવા માટે આવી હતી. જો કે, સત્ય શુ છે જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ