બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Uttarakhand News ED raid on the Congress leader Harak Singh Rawat house search operation at 12 locations

BIG NEWS / કોંગ્રેસના દિગ્ગજ નેતાના ઘરે EDની રેડ, દિલ્હી સુધીના 12 ઠેકાણા પર સર્ચ ઓપરેશન, મામલો મની મની

Megha

Last Updated: 10:02 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘરની સાથે ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં આવેલ એમના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે.

  • કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતના ઘર પર EDની રેડ 
  • 3 રાજ્યોમાં હરક સિંહ રાવતના 12થી વધુ સ્થળો પર EDના દરોડા

ઉત્તરાખંડથી મોટા સામચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડના કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી હરક સિંહ રાવત વિરુદ્ધ EDએ તેમનાં ઘર પર દરોડા પાડ્યા છે આ સાથે જ મોટી કાર્યવાહી કરતાં ચંદીગઢ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં પણ દરોડા પાડ્યા છે. જણાવી દઈએ કે 3 રાજ્યોમાં હરક સિંહ રાવતના 12થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે.

આમાંથી એક કેસ જંગલની જમીન અને બીજો જમીન કૌભાંડ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે વિજિલન્સ વિભાગે ગયા વર્ષે ઓગસ્ટમાં આ મામલે કોંગ્રેસ નેતા હરક સિંહ રાવત વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી.

તમને જણાવી દઈએ કે વર્ષ 2022માં ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે હરક સિંહ રાવતને તેની કેબિનેટ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી 6 વર્ષ માટે બરતરફ કરી દીધા હતા. આ પછી હરક સિંહ રાવત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. 

વધુ વાંચો: 'દેશમાં લગ્ન નામની વસ્તુ રહેવી જોઈએ, આપણે પશ્ચિમી દેશ નથી': સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટકોર, કેસ ચિંતાજનક

વર્ષ 2016માં હરક સિંહ રાવત સહિત કુલ 10 ધારાસભ્યોએ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવત સામે બળવો કરીને ભાજપમાં જોડાયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ