બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Users watching YouTube on big screens now have to watch long ads

નવો નિયમ / ...તો youtubeના ચાહકોની વધી શકે છે હાડમારી, કંપનીએ કર્યો મોટો બદલાવ

Kishor

Last Updated: 10:51 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટ ટીવી અને મોટી સ્ક્રીન પર યુટ્યુબ કન્ટેન્ટ જોનારા વપરાશકર્તાઓને હવે લાંબી જાહેરાતો નિહાળવી પડશે. યૂઝર્સને 30 સેકન્ડના સમયગાળાની જાહેરાતો બતાવશે અને જાહેરાતો જોયા બાદ જ વીડિયો જોઈ શકાશે.

  • youtube જાહેરાતોવાળી પરેશાની વધારી શકે છે 
  • મોટી સ્ક્રીન પર યુટ્યુબ જોતા યુઝર્સને હવે લાંબી જાહેરાતો નિહાળવી પડશે
  • નવી પદ્ધતિ આપનવવાની દિશામાં કાર્ય કંપની કાર્યશીલ

Youtube એ સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મની ગણનામાં સ્થાન પામે છે. લોકો વીડિયો જોવા બનાવવાની શેર કરવા માટે મોટાભાગે youtube નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કંપની હવે youtube ના અમુક ફંક્શનમાં બદલાવ કરવા જઈ રહ્યો છે. જેને લઈને યુઝર્સને થોડી હાડમારી ભોગવવાનો વારો આવી શકે છે. એક બ્લોગ પોસ્ટમાં, ગૂગલે જણાવ્યું છે કે સ્માર્ટ ટીવી અને મોટી સ્ક્રીન પર યુટ્યુબ કન્ટેન્ટ જોનારા વપરાશકર્તાઓને હવે લાંબી જાહેરાતો નિહાળવી પડશે. યૂઝર્સને 30 સેકન્ડના સમયગાળાની જાહેરાતો બતાવશે અને જાહેરાતો જોયા બાદ જ વીડિયો જોઈ શકાશે.હાલમાં, YouTube દ્વારા 15-લ સેકન્ડની જાહેરાતો બતાવવામાં આવે છે, તેમાં પણ સ્કીપ કરવાની સુવિધા અપાઇ છે.

Tag | VTV Gujarati

ફીડબેકના આધારે કંપની આગળની રણનીતિ નક્કી કરશે

YouTube પ્રીમિયમ સબ્સ્ક્રાઇબ ન કરવા બાદલ નાછૂટકે લાંબી જાહેરાતો જોવાની નોબત આવશે. લાંબી જાહેરાતોને સ્કીપ કરવાનો વિકલ્પ આપી શકે છે. જો કે, અત્યારે આ ફેરફાર માત્ર યુ.એસ.માં યુટ્યુબ સિલેક્ટ પર કન્ટેન્ટ જોઈ રહેલા યુઝર્સ માટે જ લાગુ કરવામાં આવ્યો છે. શક્ય છે કે યુઝર્સ તરફથી મળેલા ફીડબેકના આધારે કંપની આગળની રણનીતિ નક્કી કરશે.


ભારતમાં YouTube પોતાના યુઝર્સને 30 સેકન્ડ જેટલી લાંબી જાહેરાતો આપતું નથી 

હાલની સ્થિતિએ ભારતમાં YouTube પોતાના યુઝર્સને 30 સેકન્ડ જેટલી લાંબી જાહેરાતો બતાવતું નથી. અમુક કિસ્સામાં વખત 15 સેકન્ડની બે જાહેરાતો બતાવવામાં આવે છે જે હેરાન કરે છે. વધુમા ક્યારેક વીડિયોમાં વચ્ચે પણ જાહેરાતો આવતી હોય છે. જેને વારંવાર છોડવી પડે છે. તે પ્રકાશમાં આવ્યું છે કે યુઝર્સ જો એડબ્લોકર્સનો ઉપયોગ કરે છે તો યુટ્યુબ ટૂંક સમયમાં જ તેમને વિડિઓઝની ઍક્સેસ આપવાનું બંધ કરશે, જેનો અર્થ છે કે નાછૂટકે પણ જાહેરાતો જોવી જ પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ