બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સ્પોર્ટસ / US Open 2019: India's Sumit Nagal gives Roger Federer a scare, goes down fighting in Round 1

ટેનિસ / US Openમાં રોજર ફેડરર સામે સુમિત નાગલ હાર્યો પરંતુ દિલ જીતી લીધા

Juhi

Last Updated: 11:08 AM, 27 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના ટેનિસ ખિલાડી સુમિત નાગલે  ગ્રાન્ડ સ્લેમ માં ડેબ્યૂ કર્યુ છે. વર્ષના ચોથા ગ્રાન્ડ સ્લેમ યૂએસ ઑપનની પહેલા જ રાઉન્ડમાં ભારતીય ખિલાડીનો સામનો ટેનિસ જગતના દિગ્ગજ રોજર ફેડરર સામે થયો.

મંગળવારે ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડમિયમમાં 22 વર્ષના ક્વૉલિફાયર સુમિત નાગલે 38 વર્ષના ફેડરરને શાનદાર ટક્કર આપી. 

21 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે ઉતરેલા સ્ટાર ફેડરરે મેચ જીતી લીધી, પરંતુ એટલી સરળતાથી ના જીતી જેટલી તેને આશા હશે. સુમિત નાગલે આ મેચના પહેલા સેટમાં 6-4થી જીતને ફેડરર જ નહી, ટેનિસ જગતના ચોંકાવ્યુ. જોકે આ પછી ફેડરરનો અનુભવ ભારતના ખિલાડી પર ભારે પડ્યો. 

 

2015ના વિંલબડન (જૂનિયર)ના બ્યૉઝ ડબલ્સમા ચેમ્પિયન રહેલા સુમિત નાગલ 20 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરને વિરુદ્ઘ પહેલા સેટ જીતનારો પહેલો ભારતીય ખિલાડી બન્યો. 

મેન્સ સિંગલ્સની 190મી રેન્કિંગવાળા સુમિત નાગલને વર્લ્ડ નંબર 3 ફેટરરે ચાર સેટ સુધી ચાલી રહેલી મેચમાં  4-6, 6-1, 6-2, 6-4 હરાવ્યો. સુમિત નાગલે બ્રાઝિલના જોઓ મેનેઝિસને 5-7, 6-4, 6-3થી હરાવીને મુખ્ય રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું. આ પહેલા સોમવારે ભારતના પ્રજનેશ ગુણેશ્વરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને વર્લ્ડ નંબર 5 ના રશિયાના ડેનિલ મેદવેદેવે 6-4 6-1 6-2થી હરાવ્યો હતો.

 

સુમિત 10 વર્ષની ઉંમરે ભૂપતિની એકેડેમી ગયો

સુમિત હરિયાણાના ઝજ્જર જિલ્લાના નાના ગામ જેતપુરનો છે. તે ટેનિસ ખિલાડી મહેશ ભૂપતિને માર્ગદર્શક માને છે. સુમિત કહે છે- 'ભૂપતિ મારા માર્ગદર્શક છે અને હંમેશા રહેશે. હું લગભગ 10 વર્ષનો હતો, પછી પહેલી વખત તેની એકેડેમીમાં ગયો. તેઓએ મારી રમતમાં સુધારો કર્યો. તેમણે જ મને સ્પોનસર કર્યુ હતું. સુમિત બાળપણથી ફેડરરની સ્ટાઇલની નકલ કરતો હતો. ફેડરર સામેની મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સુમિત નાગલને શુભેચ્છા પાઠવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ