બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Unseasonal rains can turn water on the hard work of farmers in the state again. Weather expert Ambalal Patel has predicted unseasonal rain in the state again

BIG NEWS / અંબાલાલ પટેલની આગાહી જાણી ખેડૂતોનું વધશે ટેન્શન : 2024ની શરૂઆત થતાં જ ગુજરાતમાં આ જગ્યાઑ પર પડી શકે છે વરસાદ

Dinesh

Last Updated: 12:43 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unseasonal rainfall forecast: કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે

  • રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે
  • આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે: અંબાલાલ પટેલ
  • '1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે'


Unseasonal rainfall forecast: ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ફરી ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી ત્રણ દિવસ સુધી અરબસાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે.

VTV Gujarati News and Beyond on X: "અંબાલાલ પટેલની આગાહી : કચ્છ અને  સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ, અરબ સાગરમાં સિસ્ટમ  સક્રીય ...

હળવા વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલની આગાહી: ગુજરાતમાં ફરી હવામાનમાં આવશે પલટો, જાણો ક્યાંથી ક્યાં સુધી  મેઘરાજા રાજ્યને ધમરોળશે | Ambalal Patel said that there will be a change in  the weather ...

વાંચવા જેવુ:  પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી: જાણો આ વખતે કેવી રહેશે પવનની ગતિ, અંબાલાલ પટેલે આપ્યા ગુડ ન્યુઝ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 29, 30, 31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદ પડી શકે છે. 5 જાન્યુઆરી સુધી દેશના 70 ટકા ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ