બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / unnao gangrape victim critical condition safdarjung hospital health update

દિલ્હી / ઉન્નાવ બળાત્કારની પીડિતા વેન્ટિલેટર પર, ડૉક્ટરોએ કહ્યું આવતા 48 કલાક અતિ મહત્વપૂર્ણ

Mehul

Last Updated: 03:21 PM, 6 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉન્નાવ ગેંગરેપ પીડિતા રાજધાની દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ભરતી છે. જ્યાં પીડિતાની હાલત ગંભીર બતાવાઇ રહી છે. સફદરજંગ હોસ્પિટલ તરફથી જાણકારી આપવામાં આવી છે કે પીડિતાની હાલતમાં કોઇ સુધાર આવી રહ્યો નથી. હાલ પીડિતા વેન્ટિલેટર પર છે. જોકે, ડૉક્ટર દ્વારા પીડિતાને બચાવવા માટે શક્ય તમામ કોશિશ કરાઇ રહી છે.

  • ઉન્નાવ ગેંગરેપ પીડિતા દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ભરતી
  • ડૉક્ટર દ્વારા પીડિતાને બચાવવા માટે શક્ય તમામ કોશિશ કરાઇ રહી છે
  • ઉન્નાવ ગેંગરેપ પીડિતાની હાલત ગંભીર 

હોસ્પિટલ તરફથી શુક્રવારે કહેવામાં આવ્યું છે કે, પીડિતા 90 ટકા સળગી ગઇ છે. આ સ્થિતિમાં તેને બચાવવી મુશ્કેલ છે. સફદરજંગ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે કહ્યું કે પીડિતા 90 ટકા સળગી ગઇ છે અને બેભાન છે. તથા આવતા 24થી 48 કલાક મહત્વપૂર્ણ છે. 

 

નોંધનીય છે કે, ઉન્નાવ રેપ પીડિતાને ગુરુવારે મોડી રાત્રે લખનઉની સિવિલ હોસ્પિટલથી એરલિફ્ટ કરીને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ભરતી કરાઇ હતી.

દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં ઉન્નાવ કાંડની પીડિતાનો ઇલાજ ચાલી રહ્યો છે. ઇલાજ દરમિયાન પીડિતાના ભાઇએ કહ્યું કે આરોપીઓને છોડવામાં ન આવે. પીડિતાએ કહ્યું કે તે મરવા ઇચ્છતી નથી, આરોપીઓને છોડવામાં ન આવે. હાલ પીડિતાની સ્થિતિ ગંભીર છે. 

પોલીસ મુજબ, રેપ પીડિતાને સળગાવવાના મામલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મામલાને ધ્યાને લેતા પીડિતાનો ઇલાજ કરાવવા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ