બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Union Minister G Kishan Reddy's health deteriorated: Delhi admitted to AIIMS

SHORT & SIMPLE / કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીની તબિયત લથડી: છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

Priyakant

Last Updated: 08:37 AM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Union Minister G Kishan Reddy News: મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડ્ડીને રાત્રે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,  હોસ્પિટલ ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અંગે અપડેટ જાહેર કરી શકે

  • કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીની તબિયત લથડી
  • છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ બાદ  દિલ્હી-AIIMSમાં દાખલ
  • રેડ્ડીને રાત્રે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીની તબિયત લથડી છે. વાત જાણે એમ છે કે, છાતીમાં દુ:ખાવો થવાની ફરિયાદ બાદ તેમને દિલ્હી-AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેડ્ડીને રાત્રે 11 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને કાર્ડિયાક કેર યુનિટમાં સારવાર આપવામાં આવી રહી છે. 

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીના સ્વાસ્થ્યને લગતી વધુ માહિતી સામે આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલ ટૂંક સમયમાં તેમના સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરી શકે છે. તાજેતરમાં રેડ્ડી સમાચારમાં હતા કારણ કે તેમણે સિકંદરાબાદ રેલ્વે સ્ટેશન પર ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે આ ટ્રેનને યાત્રાળુઓ માટે એક મોટી તક ગણાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ