બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
vtvAdmin
Last Updated: 05:14 PM, 30 March 2019
ઉદયપુરના માવલીમાં ઉધાર આપેલી રકમ માગવા ગયેલા રિટાયર્ડ શિક્ષકને માર મારવામાં આવ્યો છે.. અન્ય શિક્ષકે રિટાયર્ડ શિક્ષકને ઉધારની રકમ આપવાના બદલે માર માર્યો છે. વૃદ્ધ શિક્ષકને અન્ય શિક્ષક માર મારતા લોકોએ તેને અટકાવ્યો હતો ત્યારે આ ઘટના બાદ પોલીસે મામલો દાખલ કર્યો છે.
મારપીટના આ ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. રિટાયર શિક્ષક ગોપાલ સિંહે દૂદારામ નામના અન્ય શિક્ષકને 10 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા. પરંતુ તે પરત લેવા જતાં તેણે આપવાનો ઇન્કાર કરી દીધા હતો. અને રસ્તાની વચ્ચે જ શિક્ષકને માર મારવા લાગ્યો હતો. ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ તેને માર મારતા અટકાવ્યો હતો. છતાં તે શિક્ષકને માર મારતો જ જતો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ