બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ભારત / Took a selfie with a cheetah that entered the field

Video / આને કહેવાય મરદનું ફાડિંયુ, ખેતરમાં ઘુસી આવેલા ખુંખાર ચિત્તા સાથે લીધી સેલ્ફી, વીડિયો થયો વાયરલ

Priyakant

Last Updated: 02:40 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cheetah Viral Video Latest News: ઈન્સ્ટાગ્રામ રિલ્સનો જમાનો છે, એવામાં દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. પરંતુ તેની પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક શખ્સની હિંમત જોઈ લોકો પણ દંગ રહી ગયા છે

Cheetah Viral Video : સોશિયલ મીડિયામાં એક જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં એક વ્યક્તિની હિંમત જોઈને બધા ચોકી ગયા છે. કારણ કે વાયરલ વીડિયોવાળા શખ્સે તેના ખેતરમાં ઘુસી આવેલા એક જંગલી ચિત્તા સાથે સેલ્ફી લીધી હતી. જેથી આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ghantaa (@ghantaa)

સોશિયલ મીડિયામાં પાલતુ પ્રાણી સહિત જંગલી હિંસક પ્રાણીઓના વીડિયો ખૂબ વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો મજેદાર અને કેટલાક દિલની ધડકન તેજ કરી દે તેવા હોય છે. આવો જ એક દિલની ધડકન તેજ કરી દે તેવો ખતરનાક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આ વીડિયો Ghantaa નામના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોસ્ટ થયો છે. જેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેના ખેતરમાં એક ચિત્તા સાથે આરામથી સેલ્ફિ લઈ રહ્યો છે. તો સામે ચિત્તો પણ ગુસ્સે થયા વગર શાંતિથી બેસેલો જોઈ શકાય છે.

વધુ વાંચો: સોના-ચાંદીના આજના ભાવ સાંભળી હાવભાવ બદલી જશે, ખરીદવાનો વિચાર કરવો પણ વ્યર્થ

આ દિલ-ધડક નજારો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કારણ કે જે શખ્સ ચિત્તા સાથે સેલ્ફિ લઈ રહ્યો છે તેને એ વાતની બીલકુલ પરવાહ નથી કે આ ચિત્તો તેની પર જીવલેણ હુમલો કરી શકે છે. આ વીડિયો અત્યાર સુધી 6 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જેને 403k લાઈક્સ પણ મળી ચૂકી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ