બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / Today is the day of Jalsa for the natives of this zodiac sign, they will get expected results, see the horoscope

21 માર્ચ / આજે આ રાશિના જાતકોને માટે જલસાનો દિવસ, ધાર્યું ફળ મળશે, જુઓ રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 05:11 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
21 03 2024 ગુરુવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ બારસ
નક્ષત્ર આશ્લેષા
યોગ સુકર્મા
કરણ બવ
રાશિ કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે.  કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે. 

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધન માનનો વ્યય જણાશે.  નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે.  વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે. 

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં સફળતા મળશે.  ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સંબંધોમાં લાભ થશે.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધાના કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિના જાતકો માટે આજનો દિવસ પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આજે ભાગ્ય અનુકૂળ જણાય છે.  રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.
  
મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાદ-વિવાદના કામથી બચવું.  આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામની સફળતામાં ખુશી અનુભવશો.  નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. ખર્ચ બાબતે સંભાળવું.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:01 થી 2:12 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 1:30 થી 3:00 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ