ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ટેલિવૂડ / તારક મહેતા...નો કંજૂસ પોપટલાલ કોરોડની સંપત્તિનો છે માલિક, એક એપિસોડના લે છે આટલા રૂપિયા

TMKOC Popatlal aka Shyam Pathak wiki bio net worth fee per episode personal life career

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલનો રોલ છત્રી અને કંજૂસી માટે ખૂબ જ ફેમસ છે. પોપટલાલના લગ્નને લઈને પણ જે ઉતારચઢાવ આવે છે એ જોઈને દર્શકોને ખૂબ મજા પડે છે. ત્યારે પોપટલાલ એટલે કે શ્યામ પાઠક રિયલ લાઈફમાં મેરિડ છે અને તેના ત્રણ બાળકો પણ છે. શોમાં પોપટલાલનું પાત્ર કંજૂસ વ્યક્તિનું છે પરંતુ રિયલ લાઈફમાં ખૂબ જ અમીર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ