બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / Technology / tips-for-wifi-speed-internet-connections

NULL / WiFiની સ્પીડ લો છે? તો ફૉલો કરો આ ટ્રિક્સ, ઝડપથી વધી જશે સ્પીડ

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અનેક વખત એવું થાય છે કે, પૂરા પૈસા ભર્યા હોવા છતાં પણ જોઈએ એટલી ઇન્ટરનેટ સ્પીડ મળતી નથી. ક્યારેક તેમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની પણ ભૂલ હોઈ શકે છે.પરંતુ, ઘણી વખત હાર્ડવેરના લીધે પણ તેમાં ઈન્ટરનેટ સ્પીડ કપાઇ જાય છે. જેમાં સુધારો કરવાથી ઈન્ટરનેટની સ્પીડ મેળવી શકાય છે. WiFiને કારણે ઇન્ટરનેટ સ્પીડમાં અનેક વખત ઘટાડો થાય એવું પણ બને છે. 



જ્યારે WiFi  કનેક્શન હોય ત્યારે રાઉટરને અપડેટ કરી શકાય છે. જેને હાર્ડવેર અપડેશન પણ કહે છે. રાઉટર બદલવાથી સ્પીડમાં સીધો ફરક પડે છે. ઘણી વખત રાઉટરની ઊંચાઈ પણ સંબંધ ધરાવે છે. જે યોગ્ય ઊંચાઈએ હોય તો સારી એવી સ્પીડ મળી રહે છે. 

ડ્યુલ બેન્ડ રાઉટર માટે 5Ghz સ્પીડ પસંદ કરી શકાય છે. જેના કારણે સારી એવી ઇન્ટરનેટ સ્પીડ મળી રહેશે. ઈન્ટરનેટની સ્પીડનો આઘાર યોગ્ય ફ્રિકવન્સી પર હોય છે. જે રીતે તેને ફ્કિવન્સી મળે તે રીતે તે દોડે છે. 



બને ત્યાર સુધી WiFiનું રાઉટર દિવાલથી દૂર રાખવું જોઈએ. રાઉટરની પોઝિશન પર ઈન્ટરનેટની સ્પીડનો આધાર હોય છે. ખાસ કરીને જ્યારે ઉંચાઇ પર રહેતા હોય ત્યારે તેની સ્પીડમાં ઘણો ફેર પડે છે. 

ઘણી વખત ઈન્ટરનેટની સ્પીડ ક્યુ હાડવેર યુઝ કરો છો તેના પર નિર્ભર હોય છે. જેમ લેટેસ્ટ રાઉટર હોય તેમ સ્પીડ વધારે મળે છે. આ ઉપરાંત રાઉટર અપડેટ પણ કરવું પડે તો ઈન્ટરનેટ પર તેની સ્પીડમાં ફેર પડે છે. 



જો મોટા વિસ્તારમાં ઈન્ટરનેટ સ્પીડ પહોંચાડવાની હોય ત્યારે લો કોસ્ટ રિપિટર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇન્ટરનેટની સ્પીડને બૂસ્ટ કરે છે અને જે તે વિસ્તારમાં પૂરતી સ્પીડ અને ઇન્ટરનેટ સર્વિસ આપે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ