બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / tina datta shares health update after hospitalization

મનોરંજન / 'હમ રહે યા ના રહે'ના સેટ પર એકાએક આ TV એક્ટ્રેસની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, સામે આવી હેલ્થ અપડેટ

Bijal Vyas

Last Updated: 12:10 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ ટીના દત્તા પોતાની તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. હવે તેણે પોતાની હેલ્થ અપડેટ ફેન્સ સાથે શેર કરી છે

  • ટીવી શોના સેટ પર થઇ ટીના દત્તા બીમાર
  • હોસ્પિટલમાં ડિસ્ચાર્જ બાદ ટીનાએ ફેન્સનો માગ્યો આભાર
  • ઇનસ્ટા સ્ટોરી દ્વારા ટીનાએ ફેન્સનો આભાર માન્યો

Tina Datta Health update: બિગબોસ ફેમ ટીના દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બિગબોસ બાદ ટીના  હમ રહે યા ના રહે નામના ટીવી સીરિયલમાં જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, ટીવી એક્ટ્રેસ ટીના દત્તા પોતાની તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ થઇ હતી. હવે તેણે પોતાની હેલ્થ અપડેટ ફેન્સ સાથે શેર કરી છે. 

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીની તબિયત શોના સેટ પર ખરાબ થઇ હતી. હાલત વધારે ખરાબ થવાના કારણે ટીના દત્તાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે ફેન્સને જમાવ્યુ કે તે પહેલા કરતા સારો અનુભવ કરી રહી છે. 

ટીનાએ પોતાની ઇનસ્ટા સ્ટોરી પર લખ્યુ છે કે, છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલી ભર્યા રહ્યા હતા. ખરાબ હેલ્થના કારણે મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી, પરંતુ અનેક તકલીફોની વચ્ચે તમારી દુવાઓના આભારી છું. હું તે સૌ લોકોનો આભાર માનુ છું, જેમણે મારા હેલ્થની ચિંતા કરી. મારો હાલ પુછ્યો. હવે હું ડિસ્ચાર્જ થઇ ગઇ છું અને પહેલા કરતા સારો અનુભવ કરી રહી છું. 

જો કે હજી સુધી જાણકારી મળી નથી કે, ટીના દત્તાને થયુ શું હતું...આ દિવસો ટીના દત્તા સીરિયલ હમ રહેના રહે હમ માં કામ કરી રહી છે. આ સીરિયલમાં જય ભાનુશાલીની સાથે કરણવીર બોહરા મહત્વની ભૂમિકા નીભાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ