બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / at the time of defecation this point of the body will be stomach by pressing immediately

હેલ્થ ટિપ્સ / શૌચ કરતી વખતે શરીરના આ પોઇન્ટને દબાવવાથી પેટ થઇ જશે તરત સાફ

vtvAdmin

Last Updated: 11:48 AM, 28 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ઘણા વ્યક્તિઓ પોતાની પેટની બિમારીથી ખૂબ જ પરેશાન જોવા મળે છે. એનું મુખ્ય કારણ બહારનું ફાસ્ટ ફૂડ ભોજન અને જરૂર ના હોય એવી ચીજોના સેવનથી થાય છે. કારણ કે એમના સેવનથી આપણા પેટમાં ગેસ એસિડિટી કબ્જ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઇ જાય છે.

જે લોકોને એમનું પેટ સવારે યોગ્ય રીતે સાફ થતું નથી. જેથી એ લોકોને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. તો આજે અમે તમને જણાવીશું કે શૌચ કરતી વખતે શરીરના આ પોઇન્ટને દબાવવાથી પેટ તરત સાફ થઇ જશે. 

આજે અમે તમને સવારે પેટ સારી રીતે સાફ કરવા માટે એરક્યૂપ્રેશર વિધિ લઇને આવ્યા છીએ, જેમાં કોઇ પણ અંગને દબાવવાથી રોગનું નિદાન થઇ શકે છે. આ વિધિના માધ્યમથી તમે શરીરમાં કોઇ પણ ભયંકર બિમારીથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ વિધિના માધ્યમથી તમારી કોણીના ઉપરના ભાગને 10 થી 15 વખત જલ્દી જલ્દી દબાવવો પડશે. 

Image result for man sitting on toilet

જ્યારે તમે આ ભાગને દબાવશો તો તમનો થોડો દુખાવો મહેસૂસ થશે, પરંતુ તમે એને સહન કરી શકો છો. આ એક્યૂપ્રેશર કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. જેનાથી આપણું ભોજન યોગ્ય પચી જાય છે અને ગેસ, એસિડીટી તેમજ કબજિયાત જેવી સમસ્યા પણ દૂર થઇ જાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ