બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three gates of Shingoda Dam were opened due to inflow of water due to heavy rain in Gir Somnath

ગીર સોમનાથ / VIDEO: અરે બાપ રે! પાણીનો પ્રચંડ વેગ તો જુઓ! શિંગોડા ડેમમાં દરવાજા ખોલવામાં આવતા જમજીર ધોધનું રૌદ્ર રૂપ

Dinesh

Last Updated: 05:14 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં શિંગોડા ડેમના ત્રણ દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે

  • શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા
  • ડેમના દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા
  • જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ


ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે જિલ્લાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, શિંગોડા સહિતની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો બીજી તરફ અનેક ચેકડેમો છલોછલ થયા છે. ગીર સોમનાથના શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાયા છે. 

જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ
ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થતાં ડેમના દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી છે તેમજ ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. ભારે પાણીના કારણે જામવાળા નજીકના જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. તો બીજી તરફ ડેમના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે.    

 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલાયા
ગીર સોમનાથના શિંગોડા ડેમમમાં સતત પાણીની આવક વધતા 3 દરવાજા 1-1 ફૂટ સુધી ખોલામાં આવ્યા છે. પ્રતિ સેકન્ડ 4 હજાર 344 ક્યુસેક પાણી વહી રહ્યો છે. જેને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ