બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / This President urinated in his pants during the ongoing national anthem, 6 journalists were arrested for appearing in the video

વાયરલ / VIDEO: ચાલુ રાષ્ટ્રગાનમાં આ રાષ્ટ્રપતિએ પેન્ટમાં કર્યો પેશાબ, વીડિયો સામે આવતા 6 પત્રકારોની ધરપકડ

Priyakant

Last Updated: 11:45 AM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ સલવા કીર રાષ્ટ્રગીત દરમિયાન તેમના પેન્ટ પર કાળો ડાઘ ફેલાવતા જોવા મળ્યા હતા, આ વીડિયો શેર કરવા બદલ છ પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા

  • દક્ષિણ સુદાનમાં વિવાદાસ્પદ ફૂટેજ સામે આવ્યા બાદ છ પત્રકારોની ધરપકડ 
  • રાષ્ટ્રપતિ સલવા કીરનો રાષ્ટ્રગીત દરમિયાન પેન્ટમાં પેશાબ કર્યાનો વિડીયો 
  • આ વીડિયો શેર કરવા બદલ છ પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા 

ઉત્તર આફ્રિકાના દેશ દક્ષિણ સુદાનમાં વિવાદાસ્પદ ફૂટેજ સામે આવ્યા બાદ છ પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. વીડિયોમાં દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ પોતાના પેન્ટમાં પેશાબ કરતા જોવા મળે છે. ગયા મહિને એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ સલવા કીર રાષ્ટ્રગીત દરમિયાન તેમના પેન્ટ પર કાળો ડાઘ ફેલાવતા જોવા મળ્યા હતા, જેનાથી ફ્લોર પર મોટી ભીની નિશાની હતી. 71 વર્ષીય નેતા લાકડીની મદદથી ઉભા છે, તેમની નીચે જમીન પરના નિશાનને જુએ છે, જે પછી કેમેરા આગળ વધે છે. આ વીડિયો શેર કરવા બદલ છ પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા છે.

દેશના પત્રકાર સંઘે જણાવ્યું હતું કે, દક્ષિણ સુદાન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન માટે કામ કરતા છ પત્રકારોની ફૂટેજ માટે અટકાયત કરવામાં આવી હતી. મંગળવાર અને બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. યુનિયનના પ્રમુખ પેટ્રિક ઓએટે પત્રકારોને કેમેરામેન જોસેફ ઓલિવર અને મુસ્તફા ઓસ્માન, વિડીયો એડિટર વિક્ટર લાડો ,ફાળો આપનારા જેકબ બેન્જામિન અને ચેરબેક રુબેન અને જોવલ ટૂમ્બે તરીકે નામ આપ્યું હતું.

કાયદાના નિયમો કરતાં વધુ સમયથી જેલમાં

ઓયતે કહ્યું કે, અમે બધા ચિંતિત છીએ કારણ કે, જેમની ધરપકડ કરવામાં આવી છે તેઓ લાંબા સમયથી અંદર છે. દક્ષિણ સુદાનનો કાયદો જણાવે છે કે, લોકોને ન્યાયાધીશ સમક્ષ લાવવામાં આવે તે પહેલા મહત્તમ 24 કલાક સુધી કસ્ટડીમાં રાખવામાં આવે છે. કમિટિ ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે પત્રકારોની તપાસ ચાલી રહી હતી. મહત્વનું છે કે, જુલાઈ 2011માં સુદાનથી અલગ થયા ત્યારથી 71 વર્ષીય કીર દક્ષિણ સુદાનની કમાન સંભાળી રહ્યા છે.

પત્રકારોની ધરપકડનું કારણ શું ? 

સમિતિના સબ-સહાર આફ્રિકન પ્રતિનિધિ મુથોકી મુમોએ જણાવ્યું હતું કે, જ્યારે પણ અધિકારીઓને કોઈપણ કવરેજ પ્રતિકૂળ લાગે છે, ત્યારે તેઓ મનસ્વી ધરપકડનો આશરો લે છે. તેમણે કહ્યું કે, સત્તાવાળાઓએ આ છ પત્રકારોને બિનશરતી મુક્ત કરવા જોઈએ. ઉપરાંત એ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તેઓ કોઈપણ ધાકધમકી કે ધરપકડના ડર વગર કામ કરી શકે. દક્ષિણ સુદાનના માહિતી મંત્રી માઈકલ મકયુઈએ વોઈસ ઓફ અમેરિકા રેડિયોને જણાવ્યું હતું કે, પત્રકારોની અટકાયત કેમ કરવામાં આવી તે જાણવા માટે લોકોએ રાહ જોવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ