બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / સ્પોર્ટસ / Cricket / this Australian player got engaged with Indian origin girl

ક્રિકેટ / ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન આ ભારતીય ગર્લનાં પ્રેમમાં, જલ્દી કરશે લગ્ન

Nikul

Last Updated: 08:58 PM, 22 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂળ ભારતીય વિની રમન સાથે ઓસ્ટ્રેલિયાનાં ધુરંધર બેટ્સમેન ગ્લેન મેક્સવેલે એક વર્ષ પહેલા સગાઈ કરી હતી, જેનાં એક વર્ષની તેઓ ઉજવણી કરી રહ્યાં છે.

  • ગ્લેન મેક્સવેલે સોશિયલ મીડિયા પર મંગેતર સાથે ફોટો શેર કરી
  • ગત વર્ષે ફેબ્રુઆરીમાં કરી હતી સગાઈ
  • મેક્સવેલની મંગેતર મૂળ ભારતીય

સગાઈને એક વર્ષ પૂરું થયું

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તેની એંગેજમેન્ટ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો છે. તેણે તેની એંગેજમેન્ટને એક વર્ષ પૂરુ કર્યું અને તેની ભારતીય મંગેતર વિનિ રમન સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો હતો. વિની રમન એક ફાર્માસિસ્ટ છે જે મૂળ ભારતીય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Glenn Maxwell (@gmaxi_32)

ટૂંક સમયમાં કરશે લગ્ન

ગ્લેન મેક્સવેલે તેની પોસ્ટમાં લખ્યુ કે, 1 વર્ષ પહેલા મેં તે સાહસી કામ કર્યુ હતું જે એક માણસ કરી શકે છે. લવ યુ વીની રમન અને હવે હુ તારી સાથે ઘરડો થવાની રાહ નથી જોઈ શકતો. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ગ્લેન મેક્સવેલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની એન્ગેજમેન્ટની જાહેરાત કરી હતી. હવે ટૂંક સમયમાં વિની અને મેક્સવેલ લગ્ન કરવા જઈ રહ્યાં છે. ગ્લેને વિની સાથે એક વર્ષે પહેલા ઈન્ડિયન સ્ટાઇલમાં સગાઈ કરી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Glenn Maxwell (@gmaxi_32)

મંગેતરે ખૂબ સાથ આપ્યો હતો

વિની રમન સાથે લગ્ન કર્યા બાદ મેક્સવેલ શોન ટેટ બાદ બીજો ઓસ્ટ્રેલિયન પ્લેયર બની જશે જેણે ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યાં છે. મેક્સવેલે એક ખુલાસો કર્યો હતો હતો કે, તેની માનસિક સ્થિતિ ખરાબ હતી ત્યારે વિની રમને તેની માનસિક સ્વાસ્થ્ય અંગેની ઓળખ કરી હતી. મેક્સવેલ માનસિક અને શારિરીક રીતે ખૂબ થાકી ગયો હતો, જેનાં લીધે તેણે ઓક્ટોબર 2019માં માનસિક સ્વાસ્થ્યને લીધે બ્રેક લેવો પડ્યો હતો. જેથી તે સમયે શ્રીલંકા સામેની બે મેચમાં રમ્યા બાદ સિરીઝમાંથી ખસી ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ