બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / અજબ ગજબ / Think well! Such a dream cost the young man dearly, he woke up from sleep and cut his genitals with a knife

અજીબ ઘટના / સૂતા પહેલા સારા વિચાર કરજો ! યુવાનને આવું સપનું મોંઘું પડ્યું, ઊંઘમાંથી ઉઠીને ચાકૂથી કાપી નાખ્યું ગુપ્તાંગ

Hiralal

Last Updated: 10:11 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આફ્રિકી દેશ ઘાનામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં યુવકે ઊંઘમાં માંસ કાપવાનું સપનું જોયું તો તેણે ઉઠીને પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું.

  • આફ્રિકી દેશ ઘાનાના યુવાન ખુરશીમાં બેઠા બેઠા ઊંઘી ગયો
  • ઊંઘમાં માંસ કાપવાનું સપનું જોયું 
  • ઉઠીને ચાકૂથી કાપી નાખ્યું પોતાનું ગુપ્તાંગ
  • પીડા થતા ચીસ પાડી ઉઠ્યો, દવાખાને દાખલ કરવો પડ્યો 

ભયાનક સપના ભયાનક પરિણામ લાવી શકે છે. જેવું સપનું માણસ જોતો હોય છે તેવું તે કામ કરતો હોય છે. આફ્રિકી દેશ ઘાનામાં પણ આવી એક ભયાનક ઘટના બની છે જેમાં માંસ કાપવાનું સપનું જોનાર યુવાને ચાકૂથી પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું. 

ખુરશી પર બેઠા બેઠા સુઈ ગયો યુવાન, જોયું માંસ કાપવાનું સપનું 
તમે અનેકવાર સપના જોયા હશે, જે તમે વાસ્તવમાં કરવા લાગો છો. ઘણીવાર લોકોને સપનામાં તરસ લાગે છે અને તેઓ ઉભા થઈને પાણી પીવા લાગે છે. તેવી જ રીતે લોકોનું સપનું હોય છે કે તેઓ ટોયલેટમાં ગયા છે અને ભૂલથી બેડ પર જ ટોયલેટ કરી લેતા હોય છે. એક વ્યક્તિએ આ રીતે સપના જોતા પોતાના પ્રાઇવેટ પાર્ટને ચાકુથી કાપી નાખ્યો. ઘાનાથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ઘાનામાં રહેતા આ વ્યક્તિ ખુરશી પર બેઠા બેઠા સૂઈ ગયો હતો. આ દરમિયાન તેને માંસ કાપવાનું સપનું આવ્યું. પરંતુ સપનામાં કાપેલા માંસના ટુકડાને જોવાનું આ માણસ માટે ખૂબ મોંઘુ પડી ગયું. આ પછી, તે માણસે ખૂબ જ ડરામણું કામ કર્યું.

માંસનો ટૂકડો માનીને કાપી નાખ્યું ગુપ્તાંગ 
ઘાનાના 47 વર્ષીય કોફી અટ્ટાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને તેના પરિવારના સભ્યો દ્વારા કપાયેલા પ્રાઈવેટ પાર્ટ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોક્ટરોએ તેની સર્જરી કરી હતી. સર્જરી બાદ જ્યારે આ વ્યક્તિએ ડોક્ટર્સ અને પરિવારના સભ્યોને પોતાની આપવીતી સંભળાવી તો લોકોના હોશ ઉડી ગયા. આ વ્યક્તિએ કહ્યું કે કોઈએ તેના પર હુમલો કર્યો નથી, પરંતુ તેણે પોતે જ ભૂલથી તેના પ્રાઇવેટ પાર્ટને હાથથી કાપી નાખ્યો હતો. તે વ્યક્તિએ કહ્યું કે તે ખુરશી પર ખૂબ જ ગાઢ નિંદ્રામાં સૂઈ રહ્યો હતો. આ દરમિયાન તેને સપનું આવ્યું કે ખુરશી પર બેસીને તે ચાકૂથી માંસનો ટુકડો કાપી રહ્યો છે. આ ભૂલમાં તેણે પોતાના પ્રાઇવેટ પાર્ટને કાપી નાખ્યો હતો. આ પછી તેને સખત પીડા ઉપડી હતી અને તે જાગી ગયો હતો અને તેણે જોયું કે તેના હાથમાં છરી હતી. માંસનો ટુકડો છે એમ વિચારીને તેણે પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.

આ ઘટનાનો શું બોધ લેવો

આ ઘટના દર્શાવે છે કે આપણે સૂતા પહેલા અવશ્યક રીતે સારા સપના જોવા જોઈએ. કારણ કે સૂતા પહેલા જે પણ વિચાર કરવામાં આવે તે તે આખી રાત મગજમાં ઘુમતા રહે છે. જોકે સપના પણ કોઈનો કાબૂ હોતો નથી પરંતુ સારા વિચાર સારા સપના લાવે છે તે સર્વ સ્વીકૃત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ