બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / There will be success in government work, progress in political field, see today's horoscope
Dinesh
Last Updated: 04:46 PM, 23 February 2024
આજનું પંચાંગ
23 02 2024 શુક્રવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ ચૌદસ બપોરે 3:33 પછી પૂનમ
નક્ષત્ર આશ્લેષા
યોગ શોભન બપોરે 12:46 પછી અતિગંડ
કરણ વણિજ
રાશિ કર્ક (ડ.હ.) સાંજે 7:24 પછી સિંહ (મ.ટ.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે
વૃષભ (બ.વ.ઉ.)
સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે અને સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે તેમજ ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે
કર્ક (ડ.હ.)
ધન માનનો વ્યય જણાશે અને નોકરીમાં પરેશાની રહેશે તેમજ માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે
સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે અને ધંધામાં નવી તકો મળશે તેમજ નોકરીમાં બઢતીની તકો મળશે, પારિવારિક સંબંધોમાં લાભ થશે
કન્યા (પ.ઠ.ણ.)
ધંધાના કામમાં સફળતા મળશે અને પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો તેમજ આત્મવિશ્વાસમાં વધારો થશે અને ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે
તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકોને પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધનલાભ થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને આજે ભાગ્ય અનુકૂળ જણાય છે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે
મકર (ખ.જ.)
વાદ-વિવાદના કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે
કુંભ (ગ.શ.ષ.સ.)
કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે
મીન (દ.ચ.ઝ.થ)
માનસિક તણાવ જણાશે અને કામમાં મધ્યમ સફળતા મળશે તેમજ વિરોધીઓથી સાવધાન રહેવું, ખર્ચ બાબતે સંભાળવું
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
વાંચવા જેવું: ધનવાન હોય છે આ ચાર રાશિના જાતકો: માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા
શું કરવું? : લક્ષ્મીનારાયણ હૃદય સ્તોત્રનો પાઠ કરો
શું ના કરવું? : રૂપિયા ઉધાર ન આપવા
આજનો મંત્ર : ઓમ શ્રીમ્ ક્રીમ્ શ્રીમ્ કુબેરાય નમ:
આજનું દાન : કુંવાસીઓને શૃંગારનું દાન કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.