બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / The roof collapsed in VS Hospital in Ahmedabad

મામલો / 'અમારા જીવને જોખમ', અમદાવાદમાં VS હોસ્પિટલની છત ધરાશાયી થતા દર્દીઓમાં ભય, ઘટનાને લઇ જુઓ મેયર શું બોલ્યા

Dinesh

Last Updated: 05:39 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ કે, વી.એસ હોસ્પિટલની હાલત એવી છે કે, ક્યારેય પણ તેમાં કાંઇ પણ થઇ શકે છે તો બીજીબાજુ SVP હોસ્પિટલમાં ભાવ એટલા બધા છે કે, ગરીબ માણસ ત્યાં જવાનું વિચારી પણ નથી શકતો.

  • અમદાવાદના વી.એસ.હોસ્પિટલમાં છત ધરાશાયી
  • જર્જરિત બિલ્ડિંગની છતનો કેટલોક ભાગ ધરાશાયી
  • ઓર્થોપેડિક વિભાગની બાજુના રૂમની છત ધરાશાયી


અમદાવાદ શહેરની જાણીતી વી.એસ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે ત્યારે આજે ઓર્થોપેડિક વિભાગની છત ધરાશાયી થતા મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે. હાલ હોસ્પિટલની અનેક દીવાલો જર્જરિત હાલતમાં છે. વી એસ. હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગની રૂમની છત પણ તૂટી પડી છે. ત્યારે આ મોટી મનાતી હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે અહીં મોટી બેદરકારી સામે આવી છે.

અમારા જીવને જોખમ છે: દર્દીઓ
દર્દીઓએ જણાવ્યું કે, અહી છત પડશે તો અમારા જીવને જોખમ છે અને અહીથી અન્ય જગ્યા એ ટ્રાન્સફર કરે તો સારું. દર્દીઓ કહ્યું કે, અમારા જીવને જોખમ છે આ જર્જરિત બલ્ડિંગ ક્યારે પણ પડે જેવી છે અને અહી છત પડશે તો અમારા જીવ ને જોખમ છે. તેમને જણાવી દઈએ કે, ઓર્થોપેડીક વિભાગની જર્જરિત છત નીચે દર્દીઓ દાખલ છે. 

મેયર કિરીટ પરમારનું નિવેદન
જર્જરિત હોસ્પિટલ મામલે મેયર કિરીટ પરમારનું નિવેદન સામે આવ્યું છે. તમણે કહ્યું કે, આ હોસ્પિટલનો તમામ ખર્ચ AMC ઉઠાવે છે અને કોર્પોરેશન LG અને શારદાબેન હોસ્પિટલ નવી બનાવી રહી છે. તેમણે ઉમેર્યું કે, VS હોસ્પિટલ નવી બનાવવા માટે તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઇ છે અને VS હોસ્પિટલનો મામલો કોર્ટમાં ચાલું છે. નવી VS હોસ્પિટલ બનાવાનો નિર્ણય કોર્ટના નિર્ણય પર આધાર છે.

શહેઝાદ ખાન પઠાણ ભાજપ પર પ્રહાર 
આ અંગે કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણ ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા.અને જણાવ્યુ કે, વી.એસ હોસ્પિટલની હાલત એવી છે કે, ક્યારેય પણ તેમાં કાંઇ પણ થઇ શકે છે. તો બીજીબાજુ SVP હોસ્પિટલમાં ભાવ એટલા બધા છે કે, ગરીબ માણસ ત્યાં જવાનું વિચારી પણ નથી શકતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ગરીબ વિરોધી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ