બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / The person who uploaded the controversial video of Dhirendra Shastri in Surat on Instagram received a threat

તપાસ / સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વીડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનારને મળી ધમકી, ભાવનગરના યુવક સામે ફરિયાદ, જાણો મામલો

Vishal Khamar

Last Updated: 11:19 PM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વિડીયોનો મામલો સામે આવ્યો છે. ત્યારે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદીએ વીડિયો અપલોડ કર્યો હતો. જે મામલે યુવકને ધમકી મળતા યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  • સુરત મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વિડીયોનો મામલો
  • ઇન્સ્ટાગ્રામ પર ફરિયાદીએ કર્યો હતો વીડિયો અપલોડ
  • વીડિયો અપલોડ કરનારા ને મળી હત્યાની ધમકી

સુરતમાં રહેતા યુવક દ્વારા થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર  મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદિત વિડીયો મુક્યો હતો. જે મામલે ઈન્સ્ટાગ્રામ પર ફરિયાદીએ વીડિયો અપલોડ કર્યો હતો. ત્યારે વીડિયો અપલોડ કરનારા વ્યક્તિને હત્યાની ધમકી મળી હતી.  આ બાબતે યુવકે સિંગણપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં યુવકને જાતિ વિષયક અપમાનજનક શબ્દો ઉચ્ચારી અપમાન કર્યું હતું. અમિત બાબરીયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામમાં આઈડી ધરાવતા ભાવનગરના યુવક ગોપાલ રાજુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે. 

મને જાનથી મારી નાંખવાની ધમકી આપેલીઃફરિયાદી
આ બાબતે ફરિયાદી અમિત બાબરીયાએ જણાવ્યું હતું કે,  મારૂ ગામ ઘેટી છે તેમજ હાલ હું સુરત ખાતે રહું છું.  ત્યારે થોડા સમય પહેલા  21 માર્ચ 2023 નાં રોજ કહેવાતા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની એક સ્ટોરી મુકી હતી.  જેમાં મને ગોપાલ ગોહિલ નામનાં વ્યક્તિએ મારી સાથે ખરાબ વર્તન કરી મને ધમકી  આપી હતી.  અને એમ કીધું હતું કે તું ગામમાં આવીશ તો હું મારી નાંખીશ.  મને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલી છે.  ત્યાર બાદ મેં સિંગણપોર પોલીસ મથકે અરજી આપી હતી.  તેમજ એફઆઈઆર પણ નોંધાવેલી છે.  તેમજ મારા વિરૂદ્ધ જાતિ વિષયક ટીપ્પણી પણ કરેલી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ