કોલ્ડ આગાહી / ગુજરાતમાં ફરીથી ગગડ્યો તાપમાનનો પારો, લોકો ઠંડીમાં ઠુંઠવાયા, કહ્યું 'આગામી 48 કલાકમાં...'

The mercury in the temperature has fallen again in Gujarat

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તો બીજી તરફ હાલ રાજ્યમાં વરસાદની આગાહી પણ નથી. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં અનેક ભાગોમાં તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાવા પામ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ