બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / બિઝનેસ / The market rally is getting support from banking shares. Bank Nifty rose 320 points to 44,950.

મંદીનો માહોલ / Stock Market: ભારતીય શેર બજારને નજર લાગી: ચોથા દિવસે પણ માર્કેટ ધડામ, આ શેરોમાં ભારે ઉથપાથલ

Pravin Joshi

Last Updated: 04:08 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજારની તેજીને બેન્કિંગ શેર્સ તરફથી ટેકો મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 320 પોઈન્ટ વધીને 44,950 પર પહોંચી ગયો છે. બેન્ક ઓફ બરોડાનો શેર 4.5% ના વધારા સાથે ઇન્ડેક્સમાં ટોપ ગેનર છે.

  • BSE સેન્સેક્સ 170 પોઈન્ટ વધીને 66,400ને પાર કરી ગયો 
  • નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ ઉછળીને 19,750 ના સ્તર પર 
  • BSE સેન્સેક્સ 570 પોઈન્ટ ઘટીને 66,230.24 પર બંધ થયો 

 

શુક્રવારે સ્થાનિક શેરબજારોમાં ફરી એકવાર અરાજકતા જોવા મળી હતી. આ સતત ચોથું ટ્રેડિંગ સેશન હતું જ્યારે માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 221.09 પોઈન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 66,009.15 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 69 પોઈન્ટ અથવા 0.34 ટકાના ઘટાડા સાથે 19674.30 ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારના કારોબારમાં પાવર ગ્રીડ, એશિયન પેઈન્ટ્સ, કોલ ઈન્ડિયા, એનટીપીસી અને એચડીએફસી લાઈફ નિફ્ટીના ટોપ ગેનર હતા. જ્યારે એચડીએફસી બેન્ક, અલ્ટ્રાટેક, ડીઆરએલ અને વિપ્રો નિફ્ટીના ટોપ લૂઝર હતા.

 

બેન્કિંગ શેરો તરફથી સપોર્ટ મળી રહ્યો છે

બજારની તેજીને બેન્કિંગ શેર્સનો ટેકો મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 320 પોઈન્ટ વધીને 44,950 પર પહોંચી ગયો છે. બેન્ક ઓફ બરોડાનો શેર 4.5% ના વધારા સાથે ઇન્ડેક્સમાં ટોપ ગેનર છે. જ્યારે HDFC બેંકનો શેર ટોપ લૂઝર છે. જેપી મોર્ગનના ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ બેન્કિંગ શેરોમાં ઉછાળાનું કારણ છે. નિફ્ટીમાં પાવરગ્રીડના શેર 2.3% ઘટ્યા છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક ટોપ ગેનર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ