બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / The Girl Was Carrying A Wedding Card To The Airport, 2 Years Old Video Is Still Going Viral

દાણચોરી / VIDEO : 'દીદીએ તો ભારે કરી ! લગ્નની કંકોત્રીમાં ડ્રગ્સ છુપાવીને લઈ જતી એરપોર્ટ પર ઝડપાઈ

Hiralal

Last Updated: 07:13 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નની કંકોત્રીમાં ડ્રગ્સ છુપાવીને લઈ જતી એક છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

  • ડ્રગ્સની દાણચોરીનો વધુ એક નવો આઈડિયા સામે આવ્યો
  • છોકરી કંકોત્રીમાં ડ્રગ્સ સંતાડીને એરપોર્ટ પહોંચી 
  • ચેકિંગ દરમિયાન ઝડપાઈ ગઈ 
  • વીડિયો થયો વાયરલ

લગ્નનો પ્રસંગ ખુશીનો હોય છે અને તેમાંય લગ્નની કંકોત્રી ઘણી પવિત્ર હોય છે અને તેના દ્વારા સગાવહાલાંઓને લગ્નનું આમંત્રણ અપાતું હોય છે પરંતુ એક છોકરીએ તો લગ્નની કંકોત્રીની ડ્રગ્સની દાણચોરીનું સાધન બનાવી નાખ્યું. છોકરીને એમ કે લગ્નની કંકોત્રી છે એટલે કોઈ નહીં જુએ પરંતુ તેની ધારણા ખોટી ઠરી અને તેની આ ચોરી પકડાઈ ગઈ. 

લગ્નની કંકોત્રમાં ડ્રગ્સ લઈ જતી છોકરી ઝડપાઈ 
હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમારી આંખો પણ ફાટી જશે. સતત વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક છોકરી લગ્ન કંકોત્રી લઇને એરપોર્ટ પહોંચે છે, પરંતુ વીડિયોમાં આગળ શું થાય છે તેનો અંદાજો પણ તમે નહીં લગાવી શકો. વાસ્તવમાં યુવતી લગ્ન કંકોત્રી લઈને એરપોર્ટ પહોંચે છે. ત્યાં હાજર અધિકારીઓને શંકા પડતાં કંકોત્રીની તપાસ કરવામાં આવી અને જે મળ્યું તેનાથી અધિકારીઓની આંખો ફાટી ગઈ. 
તપાસ દરમિયાન લગ્નના કાર્ડની અંદર ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને લઇને યુવતી બીજે જવાની હતી, પરંતુ હાઇ ટેક્નોલોજીની મદદથી યુવતી ઝડપાઇ ગઇ હતી. 

વીડિયો થયો વાયરલ 
આ વીડિયોને આઈપીએસ ઓફિસર રૂપિન શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે. વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, 'લગ્નનું કાર્ડ ધરાવતી યુવતી એરપોર્ટ પર જ પકડાઈ ગઈ હતી. કાર્ડની અંદર ડ્રગ્સ હતું. કાળજી રાખો. એરપોર્ટ પર કોઈની પાસેથી કશું જ લેવું નહીં, પછી ભલેને તેનું કદ, વસ્તુ, કોઈ વૃદ્ધ, યુવાન, પુરુષ કે બાળક ન હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ