બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / the death of a fellow bird broke like this the second bird will cry watch video

OMG! / આ VIDEO રડાવી દેશે: સાથીના મોત બાદ પક્ષીએ કર્યુ એવું કે જોઈને આવી જશે આંસુ

Premal

Last Updated: 12:43 PM, 1 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે કોઈ પોતાનુ દુનિયા છોડી દે છે તો તેને પ્રેમ કરનારા લોકો માટે આ દુનિયા નકામી લાગે છે. જો તમને લાગે છે કે આ માત્ર માણસોની સાથે થાય છે તો તમે ખોટા છો.

  • સોશિયલ મીડિયામાં પક્ષીનો એક વીડિયો વાયરલ થયો
  • એક પક્ષીએ તેના સાથી પક્ષીને આ રીતે આપી અંતિમ વિદાય
  • આ પક્ષી સાથી પક્ષીના મોતથી દુ:ખી થઇને આજુબાજુ ફર્યુ

વીડિયો જોઇને તમે પણ થશો ઈમોશનલ

આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઇ રહ્યાં છે, જેને જોઇને તમારું દિલ ભરાઇ જશે. આ વીડિયોમાં એક પક્ષી મરી ગયુ છે અને તેનો સાથી તેને અંતિમ વિદાય આપી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પ્રાણીઓ અને પક્ષીઓના રસપ્રદ અને પ્રેમભર્યા વીડિયો અવાર-નવાર વાયરલ થાય છે. ઘણી વખત તો અમુક વીડિયો તમારા દિલ જીતી લે છે. તો હવે સોશિયલ મીડિયામાં પક્ષીનો એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને તમે પણ ભાવુક થઇ જશો. આ વીડિયોમાં એક પક્ષી તેના સાથી પક્ષીના મોતથી દુ:ખી થઇને તેને અંતિમ વિદાય આપી રહ્યો છે. જુઓ આ વીડિયો 

તૂટી ગયુ સાથી પક્ષીનુ દિલ 

આ વીડિયોને ટ્વિટર પર આઈએફએસ અધિકારી સુસાંત નંદાએ શેર કર્યો છે. વીડિયોની સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે, ઓસ્ટ્રેલિયન ગલાહ, જેને ગુલાબી અને ગ્રે કૉકૈટૂના નામથી પણ ઓળખવામાં આવે છે, જીવનભરના સાથી. સાથીની મોતથી દુ:ખી સાથી. અંતમાં વિદાયથી લોકોનુ દિલ તૂટી જશે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક પક્ષી મૃત હાલતમાં પડ્યુ છે. તો નજીકમાં એક બીજુ પક્ષી પણ જે પરેશાન થઇને આજુબાજુ ફરી રહ્યું છે. પછી બીજુ પક્ષી સૂતા સૂતા પક્ષીની પાસે આવે છે અને તેને કિસ કરવા લાગે છે. જેને જોઈને તમે પણ સમજી જશો કે બંનેની વચ્ચે કેટલો પ્રેમ હશે. આ વીડિયો જોઇને કોઈ પણ ભાવુક થઇ જશે. કારણકે માણસ હોય અથવા પ્રાણી સાથી મિત્ર જવાથી દરેક વ્યક્તિને દુ:ખ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ