બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The dead bodies of two children were found in the main Mahi Canal of Galateshwar

Short & Simple / ખેડા: મહી કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર, પરિવારમાં ભારે આક્રંદ છવાયો

Malay

Last Updated: 11:25 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગળતેશ્વરની મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

 

  • કેનાલમાંથી મળ્યા 2 બાળકના મૃતદેહ
  • સ્થાનિકોએ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા
  • સેવાલિયા પોલીસે તપાસ શરૂ કરી

ખેડાની ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બાળકોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક બાળકોની ઓળખ કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.

પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયા હોસ્પિટલમાં
મળતી માહિતી અનુસાર, ખેડાના ગળતેશ્વર ગામના ખેડૂતોએ બે બાળકોના મૃતદેહોને કેનાલમાં તરતા જોઇને પોલીસને જાણ કરી હતી. જે બાદ સેવાલિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે સ્થાનિકોની મદદથી કેનાલમાંથી બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ પોલીસે બંને બાળકોના મૃતદેહને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બંને બાળકો કોણ છે?, ક્યાં ગામના છે? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ