બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / The case of the inauguration of the new Parliament building reached the Supreme Court

BIG NEWS / નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, અરજીકર્તા દ્વારા PIL દાખલ

Priyakant

Last Updated: 02:10 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Parliament Building News: નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ

  • નવી સંસદ ભવનનું ઉદ્ઘાટનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ 
  • રાષ્ટ્રપતિ સંસદનો આવશ્યક ભાગ: અરજીકર્તા 
  • લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો: અરજીકર્તા 

નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ સંસદનો આવશ્યક ભાગ છે. તેમના દ્વારા ઉદ્ઘાટન ન કરવાનો લોકસભા સચિવાલય દ્વારા લેવાયેલો નિર્ણય ખોટો છે. વિગતો મુજબ અરજદારનું નામ સીઆર જયસુકિન છે. જયાસુકિન વ્યવસાયે વકીલ જાહેર હિતની અરજીઓ દાખલ કરવાનું કામ કરે છે. 

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, પીએમ દ્વારા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો વિરોધ કરી રહેલા ઘણા વિપક્ષી દળોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે.

વિરોધ પક્ષોએ બહિષ્કાર કર્યો
PM મોદી દ્વારા નવા સંસદભવનના ઉદ્ઘાટનનો કોંગ્રેસ, TMC, RJD સહિત 19 પક્ષોએ વિરોધ કર્યો છે. આ પક્ષોએ 28મી મેના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનું કહ્યું છે. તેઓએ માંગ કરી છે કે, તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ