બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Terror of robbers in Ahmedabad: People were sitting on Dhola Divas and set fire to petrol spilled cafes, there was ruckus last night also

કાર્યવાહી / અમદાવાદમાં લુખ્ખાતત્વોનો આંતક: ધોળાદિવસે લોકો બેઠા હતા અને પેટ્રોલ છાંટી કાફેમાં લગાવી આગ, ગઇકાલે રાત્રે પણ થઈ હતી બબાલ

Vishal Khamar

Last Updated: 12:28 AM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા અંગત અદાવતમાં કેફેમાં આગ લગાવતા દોડાદોડ થવા પામી હતી. ત્યારે આ બાબતે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાનાં ચક્રોગતિમાન કર્યા છે.

  • અમદાવાદના જગતપુર રોડ પર લુખ્ખા તત્વોએ કાફેમાં લગાવી આગ
  • 5થી વધુ લુખ્ખા તત્વોએ પેટ્રોલ છાંટીને કાફેમાં લગાવી આગ
  • ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી

અમદાવાદનાં જગતપુર રોડ પર કેટલાક અસામાજીક તત્વોએ કાફેમાં આગ લગાવતા કાફેમાં બેઠેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ગત મોડી રાત્રે 5 જેટલા અસામાજીક તત્વોએ કાફેને પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. મળતી માહિતી મુજબ અંગત અદાવતને લઈ માથાકૂટ થઈ હતી. માથાકૂટ વધુ ઉગ્ર બનતા 5 શખ્સોએ કાફેમાં આગ લગાવી હતી. આગની ઘટનામાં કાફેમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ત્યારે આ અંગે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી
આગની ઘટનાં બનતા જ લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ત્યારે આ બાબતે તાત્કાલીક ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ફાઈટર ઘટનાં સ્થળે દોડી આવી આગ ઓલવવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાં સ્થળે આવી પહોચી હતી. ત્યારે કાફેમાં આગ લાગતા અસામાજીક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બાબતે ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ