બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / સ્પોર્ટસ / Cricket / team scored t20 tons in same calendar year 2023

ક્રિકેટ / આ વખતે 2023નું વર્ષ રહ્યું ભારતીય ક્રિકેટરોના નામે, ઇતિહાસમાં પ્રથમ વાર ખેલાડીઓએ કરી દેખાડ્યાં ગજબ કારનામા

Arohi

Last Updated: 03:23 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Year Ender 2023: વર્ષ 2023 ભારતીય બેટ્સમેનના નામે રહ્યું. આ વર્ષે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ એવો રેકોર્ડ બનાવ્યો જે ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ ટીમ ન હતી બનાવી શકી.

  • 2023નું વર્ષ ભારતીય બેટ્સમેનો માટે રહ્યું શાનદાર
  • ઇતિહાસમાં પ્રથમ વાર ખેલાડીઓના ગજબ કારનામા
  • જાણો તેમના રેકોર્ડ્સ વિશે 

વર્ષ 2023 પૂર્ણ થવા આવ્યું છે. આ વર્ષ ભારતીય ક્રિકેટ ફેંસ માટે ખૂબ જ યાદગાર રહ્યું. ટીમ ઈન્ડિયા આ વર્ષે પણ ભલે આઈસીસી ટ્રોફી ન જીતી શકી, પરંતુ ક્રિકેટ જગતમાં તેનો દબદબો જોવા મળ્યો. આ વર્ષે ટીમ ઈન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં ખૂબ જ કમાલનું પ્રદર્શન કર્યું અને ત્રણેય ફોર્મેટમાં નંબર-1 પર બની રહી. વર્ષ 2023માં ભારતીય બેટ્સમેને એક એવો કમાલ કર્યો જે આજ પબેલા કોઈ પણ ટીમ નથી કરી શકી. 

 

ભારતીય બેટ્સમેનનું ઐતિહાસિક પ્રદર્શન 
આ વર્ષે ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાયો. એવામાં બધી ટીમોનું ધ્યાન વનડે ક્રિકેટ પર વધારે હતું. પરંતુ ટીમ ઈન્ડિયાએ વનડેની સાથે સાથે ટી-20માં પણ પોતાનો જલવો બતાવ્યો. 

આ વર્ષે ટી20માં ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડે સેન્ચુરી મારી. આ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી પહેલો મોકો હતો જ્યારે એક જ વર્ષમાં એક જ ટીમના 4 બેટ્સમેનોએ ટી20 ફોર્મેટમાં સેન્ચુરી મારી. આ પહેલા આ કારનામો કોઈ પણ ટીમ નથી કરી શકી. 

શ્રીલંકાએ જોઈ સૂર્યાની બેટિંગની ગરમી 
વર્ષ 2023ની શરૂઆતમાં જ ભારત અને શ્રીલંકાની વચ્ચે 3 ટી20 મેચોની સીરિઝ રમાઈ હતી. સીરિઝની છેલ્લી મેચમાં સૂર્યકુમાર યાદવે સેન્ચુરી મારી હતી. સૂર્યાએ ફક્ત 45 બોલ પર સેન્ચુરી પુરી કરી હતી. ત્યાં જ સૂર્યકુમાર યાદવે 51 બોલ પર અણનમ 112 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 9 છગ્ગા માર્યા હતા. 

શુભમન ગિલે બેટિંગ દ્વારા રચ્યો ઈતિહાસ 
ટીમ ઈન્ડિયાએ જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડના સામે પણ ટી20 સીરિઝ રમી હતી. આ સીરિઝની છેલ્લી મેચમાં શુભમન ગિલે સેન્ચુરી મારી હતી. ગિલે અમદાવાદમાં રમાયેલી મેચમાં અણનમ 126 રન બનાવ્યા હતા. 

ત્યારે તેમણે 63 બોલનો સામનો કરતા 12 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા હતા. ત્યાં જ આ ઈનિંગની સાથે જ ન્યૂઝીલેન્ડના સામે એક ટી20 ઈનિંગમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી પણ બન્યા હતા. 

એશિયન ગેમ્સમાં સેન્ચુરી માપનાર પહેલા ભારતીય હતા યશસ્વી 
એશિયન ગેમ્સ 2023માં ભારત અને નેપાળ ક્રિકેટ ટીમોની વચ્ચે ક્વોર્ટર ફાઈનલ મેચ રમાઈ ગઈ હતી. આ મેચમાં યશસ્વી જાયસવાલે સેન્ચુરી મારી હતી. તેમણે 49 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ જાયસવાલની ટી20 ઈન્ટરનેશનલની પહેલી સેન્ચુરી પણ હતી. તેની સાથે જ તે ટી20માં ભારતના સૌથી યુવા સેન્ચુરી મારનાર બેટ્સમેન બન્યા. તેમણે 21 વર્ષ 279 દિવસની ઉંમરમાં નેપાળ સામે સેન્ચુરી મારી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ