બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / tata motors cuts ev prices by up to 1 20 lakh on nexon and tiago check new prices

Business / વધુ વેચાતી આ બે કાર સસ્તી થઈ ગઈ! કંપનીએ 1.20 લાખ જેટલી કિંમત ઘટાડી દીધી, નવો રેટ પરવડશે

Manisha Jogi

Last Updated: 06:06 PM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈલેક્ટ્રિક કાર નેક્સોન અને ટિયાગોની કિંમતોમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. તાજતેરમાં બેટરીના વેચાણની કિંમતોમાં ઘટાડો થયો છે. હજુ પણ ભવિષ્યમાં આ બેટરીની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે.

  • ઈલેક્ટ્રિક કારની કિંમતોમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો
  • બેટરીના વેચાણની કિંમતોમાં ઘટાડો થયો છે
  • ભવિષ્યમાં હજુ પણ બેટરીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે

ટાટા મોટર્સની ઈલેક્ટ્રિકલ વ્હીકલ બ્રાંચે બેટરીના ખર્ચામાં ઘટાડો કરતા ઈલેક્ટ્રિક કાર નેક્સોન અને ટિયાગોની કિંમતોમાં 1.20 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. કંપની અનુસાર ઈલેક્ટ્રિક કાર નેક્સોનની કિંમતમાં ઘટાડો થતા આ કારની કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટિયાગો EVની કિંમતમાં 70,000 રૂપિયા ઓછા થતા આ કારની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. 

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEM)ના મુખ્ય અધિકારી વિવેક શ્રીવત્સે જણાવ્યું કે, ‘ઈલેક્ટ્રિક વાહનમાં સૌથી વધુ બેટરીનો ખર્ચો હોય છે. તાજતેરમાં બેટરીના વેચાણની કિંમતોમાં ઘટાડો થયો છે. હજુ પણ ભવિષ્યમાં આ બેટરીની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. આ કારણોસર અમે ગ્રાહકોને સીધી રીતે લાભ આપવાનું નક્કી કર્યું છે.’

ઈલેક્ટ્રિક વાહનની કિંમતમાં ઘટાડો
ઈલેક્ટ્રિક નેક્સોન કારની કિંમતમાં 1,20,000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ બેઝ મોડલની કિંમત 14.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ટિયાગો ઈલેક્ટ્રિક કારની કિંમતમાં 70,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેછી આ કારની નવી કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઈલેક્ટ્રિક કારની નવી કિંમતો જાણવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી. વર્ષ 2023માં વાહન ઉદ્યોગમાં 8 ટકાનો વધારો થયો છે. ઈલેકટ્રિક વાહન ક્ષેત્રે 90 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઈ છે. 

વધુ વાંચો: ભારતમાં આ કારે રેકોર્ડ સર્જ્યો ! 1 લાખ લોકોએ રાતોરાત લઈ લીધી, પસંદ પડી ખૂબીઓ

ઓક્ટોબર 2022માં Tata Tiago EVને 8.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)ની શરૂઆતની કિંમત સાથે લોન્ચ કરવામાં આવી હતી. Tata Tiago EVમાં બે બેટરી વિકલ્પ છે. પહેલા વિકલ્પમાં 315 કિમીની MIDC રેન્જ સાથે 24 kWh બેટરી પેક હોય છે. આ વાહનમાં 19.2 kWh બેટરી પેક સાથે બીજો વિકલ્પ આપવામાં આવે છે, જે 250 કિમીની રેન્જ પ્રદાન કરે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ