બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / tamannaah bhatia female fan on airport actress breaks down and emotional after see her face tattooed

મનોરંજન / ફેનની દિવાનગી જોઇ એરપોર્ટ પર જ રડવા લાગી તમન્ના, VIDEO જોઇ બોયફ્રેન્ડ વિજય વર્માને પણ થશે જલન

Manisha Jogi

Last Updated: 12:50 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા મુંબઈ એરપોર્ટ પર પહોંચી તો એક ફેને તમન્નાનું દિલ જીતી લીધુ હતું. આ ફિમેલ ફેનનો પ્રેમ જોઈને તમન્નાના બોયફ્રેન્ડ વિજય વર્માને પણ જેલેસી થઈ હશે..

  • તમન્નાએ સાઉથથી લઈને બોલીવુડ સુધી હુસ્નનો જાદુ પાથર્યો
  • તમન્ના ભાટિયા એરપોર્ટ પર થઈ ઈમોશનલ
  • બોયફ્રેન્ડ વિજય વર્માને પણ જેલેસી થઈ હશે

 તમન્ના ભાટિયાએ સાઉથથી લઈને બોલીવુડ સુધી હુસ્નનો જાદુ પાથર્યો છે. અનેક લોકો તમન્નાને ચાહે છે, પરંતુ એરપોર્ટ પર એવી ફેન સાથે મુલાકાત થઈ જેને જોઈને તમન્ના ભાટિયા રડી પડી હતી. આ ફિમેલ ફેનનો પ્રેમ જોઈને તમન્નાના બોયફ્રેન્ડ વિજય વર્માને પણ જેલેસી થઈ હશે. તમન્નાની આ ફેને તમન્ના માટે હાથ પર તમન્નાના ફોટોનું ટેટૂ બનાવ્યું છે. 

બાહુબલી ફેમ અભિનેત્રી તમન્ના ભાટિયા મુંબઈ એરપોર્ટ પર પહોંચી તો એક ફેને તમન્નાનું દિલ જીતી લીધુ હતું. આ ફેન તમન્નાને મળવા માટે હાથમાં બુકે લઈને એરપોર્ટ પર પહોંચી હતી અને તમન્નાને જોઈને જ પગે લાગી હતી, ત્યાર પછી તમન્નાએ તે ફેનને હગ કર્યું હતું. તમન્નાની આ ફેને હાથ પર તમન્નાના ફોટોનું ટેટૂ બનાવ્યું હતું. તમન્નાની ફેન ઈમોશનલ થઈ તો તમન્ના પણ તેના આંસુ રોકી શકી ન હતી. તમન્નાએ હાથ જોડીને ફેન પાસેથી વિદાય લીધી હતી. 

તમન્નાને એક્ટર વિજય વર્મા પર ફિદા છે. હાલમાં જ તમન્નાએ વિજયને તેનું હેપ્પી પ્લેસ બતાવ્યું હતું. તમન્ના અને વિજયની જોડી OTT ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળશે. તમન્ના અને વિજય પહેલી વાર ગોવામાં એકસાથે રજાઓ ગાળતા જોવા મળ્યા હતા, ત્યારથી તેમની લિંકઅપના સમાચાર સામે આવ્યા હતા. 

તમન્ના છેલ્લે પ્રાઈમ વિડીયોની રોમાન્ટીક ડ્રામા વેબ સીરિઝ જી કરદામાં જોવા મળી હતી. ઓગસ્ટમાં તમન્ના બે પૈન ઈન્ડિયા ફિલ્મ આવશે. આ ફિલ્મમાં ચિરંજીવી મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે અને કીથી સુરેશ પણ અભિનય કરશે. બીજી ફિલ્મ જેલરમાં જોવા મળશે, જે તમિલ એક્શન કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં રજનીકાંત, મોહનલાલ, જેકી શ્રોફ, શિવ રાજકુમાર અને રામ્યા કૃષ્ણન જેવા મોટા સ્ટાર્સ પણ એક્ટીંગ કરતા જોવા મળશે. આ બે ફિલ્મ 1 ઓગસ્ટના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ