બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / Surtana's Bardoli highway echoes with roaring, car and dumber accident, 6 dead

BIG BREAKING / સુરતનો બારડોલી હાઇવે ચિંચિયારીથી ગૂંજી ઉઠ્યો: કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6ના કરૂણ મોત

Vishal Khamar

Last Updated: 03:51 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

  • સુરત બારડોલી નેશનલ હાઈવ પર ગમખ્વાર અકસ્માત
  • બારડોલીના બમરોલી નજીક અકસ્માતમાં 6 ના મોત
  • કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત 

સુરત બારડોલી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બારડોલીનાં બમરોલી નજીક અકસ્માતમાં 6 નાં મોત નિપજ્યા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જેમાં 3 મહિલા, 1 બાળકી, 1 પુરૂષ તેમજ 1 બાળકનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.  આ ઘટનાની જાણ બારડોલી પોલીસને થતા પોલીસના કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારે મૃતક પરિવાર સુરત જીલ્લાનાં માંડવીનાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ