બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / surat-court-10-year-sentence-to-father-of-committed-rape

NULL / પુત્રી પર દુષ્કર્મ આચરનાર હેવાન પિતાને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સુરતઃ પુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પલસાણામાં નરાધામ બાપ પુત્રી પર 10 વર્ષ સુધી દુષ્કર્મ કરતો હતો. એઇડ્સગ્રસ્ત પિતાએ સતત 10 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ માતા અને પુત્રીએ નોંધાવી હતી. સુરત કોર્ટે ફરિયાદના આધારે પિતાને 10 વર્ષની સજા ફટકારી છે.

મહત્વનું છે કે સુરત સહિત સમગ્ર રાજ્યમાં બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો છે. પરંતુ દિવસેને દિવસે હેવાનિયત હદ વટાવી રહ્યું છે. ત્યારે હેવાન પિતાએ જ પોતાની પુત્રી પર સતત 10 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને માતા અને પુત્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદના આધારે પિતાને સુરત કોર્ટે સજા ફટકારી છે. જેમાં કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. શું આ 10 વર્ષની સજા યોગ્ય છે? નરાધમ પિતા પુત્રીને વર્ષો સુધી પિંખતો રહ્યો તેની સજા માત્ર 10 વર્ષ? દુષ્કર્મના આરોપીને ફાંસી કેમ નહીં? 10 વર્ષની સજા કિસ્સા સમાન બનશે? કોર્ટની કાર્યવાહી સંતુષ્ટ છે?

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ