દૂર્ઘટના / સુરત પેપરમીલમાં બ્લાસ્ટ: 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા

SURAT BLAST IN PEPERMIL 4 INJURED

સુરતમાં વધુ એક ગંભીર બ્લાસ્ટની દૂર્ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટમાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે તેમને હાલ તો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ