બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / superstar shah rukh khan house mannat gets a new diamond studded name plates

ચાહકો હેરાન / SRKના બંગલા મન્નતની બહાર લાગી હીરાથી જડિત નેમ પ્લેટ્સ, વીડિયો અને તસવીરો જોઈને લોકોએ કર્યો કોમેન્ટનો ઢગલો

Premal

Last Updated: 04:25 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની તગડી ફેન ફૉલોઈંગ છે આ વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ મુંબઈમાં તેમનુ ઘર મન્નત પણ કોઈ ટુરિસ્ટ સ્પોટથી નાનુ નથી. વારંવાર શાહરૂખ ખાનના પ્રશંસકો તેમના બંગલાની બહાર ઉભા રહીને ફોટા ખેંચાવે છે. પરંતુ મન્નતની બહાર હીરાથી જડિત નેમ પ્લેટ જોઇને પ્રશંસકો પોતાને કાબુમાં કરી શક્યા નથી.

  • મન્નતની બહાર હીરાથી જડિત નેમ પ્લેટ જોઇને પ્રશંસકો થયા હેરાન
  • નવી નેમ પ્લેટ જોઇને પ્રશંસકો પોતાને કાબુમાં કરી શક્યા નહીં
  • પ્રશંસકો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે વીડિયો 

પ્રશંસકો મન્નત બહાર થાય છે એકત્રિત

કિંગ ઑફ રોમાન્સ શાહરૂખ ખાન આજે જે મુકામે છે ત્યાં પહોંચવાની ઈચ્છા દરેક અભિનેતાની હોય છે. પરંતુ ભાગ્ય બધાને સાથ આપતુ નથી. આજે શાહરૂખના માત્ર ભારતમાં નહીં, પરંતુ આખી દુનિયામાં કરોડો પ્રશંસકો છે, જે તેમના વિશે એક-એક વસ્તુ જાણવા માંગે છે. સુપરસ્ટારની એક ઝલક મેળવવાની આશામાં વારંવાર તેમના પ્રશંસકો મુંબઈમાં કિંગ ખાનના બંગલા મન્નત બહાર એકત્રિત થાય છે.

નવી નેમ પ્લેટ્સે ખેંચ્યુ લોકોનુ ધ્યાન 

જો કે, આ વખતે શાહરૂખ ખાનના કેટલાંક પ્રશંસકો જ્યારે રાત્રે તેના બંગલા પર ગયા તો ત્યાંનો નજારો જોઇને હેરાન રહી ગયા. કારણકે બંગલાની બહાર બે નવી નેમ પ્લેટ લગાવેલી હતી. ખરેખર, મન્નતના ગેટની બરોબર બહાર બંને બાજુ હીરાવાળી નેમ પ્લેટ જોવા મળી. રાત્રિના અંધારામાં તારાની જેમ ચમકી રહી હતી. આ વીડિયોમાં જુઓ શાહરૂખના ઘરની ચમકતી નેમ પ્લેટ્સ. 

પ્રશંસકો શેર કરી રહ્યાં છે વીડિયો અને ફોટો 

એક પછી એક ઘણા ચાહકો શાહરૂખના ઘરની નેમ પ્લેટ્સ સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. શાહરૂખના ફેન ક્લબે વીડિયો શેર કરીને કેપ્શન લખ્યું, આખરે રાહ જોવાતી અહીં બંધ થઇ. નવા ગેટની સાથે મન્નતમાં શાનદાર હીરાની નેમ પ્લેટ્સ છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ