બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / sultanpur varun gandhi controversial statement on bsp chandrabhada singh sonu lok sabha election 2019

નિવેદન / આવા લોકો પાસે તો હું જૂતાંની દોરી છોડાવડાવું છુંઃ વરુણ ગાંધી

vtvAdmin

Last Updated: 03:48 PM, 3 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી માટે જાહેર સભાને સંબોધવા પહોંચેલા ફાયર બ્રાન્ડ નેતા અને તેમના પુત્ર વરુણ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ભાજપનાં ઉમેદવાર મેનકા ગાંધી માટે જાહેર સભાને સંબોધવા પહોંચેલા ફાયર બ્રાન્ડ નેતા અને તેમના પુત્ર વરુણ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વીડિયોમાં વરુણ ગાંધી ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્રસિંહ ઉર્ફે સોનુસિંહ પર જોરદાર શાબ્દિક હુમલો કરતાં જણાવે છે કે તમારે કોઇ મોનુ-ટોનુથી ડરવાની જરૂર નથી. હું સંજય ગાંધીનો પુત્ર છું. અને આવા લોકો પાસે તો હું મારાં જૂતાંની દોરી છોડાવડાવું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે બાહુબલિ મોનુ ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્રસિંહ ઉર્ફે સોનુના ભાઇ છે. જાહેર સભામાં વરુણ ગાંધીએ આ ઉપરાંત કોંગ્રેસને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે અગાઉ સુલતાનપુરની ઓળખ હતી કે તમે અમેઠીના પાડોશી છો. મારા આવ્યા બાદ તમે દેશ-દુનિયામાં ક્યાંય પણ જશો તો લોકો કહેશે કે વરુણ ગાંધીવાળું સુલતાનપુર છે. આ ઓળખ મેનકા ગાંધીના આવ્યા બાદ વધુ પ્રસિદ્ધ થશે.

ર૦૧૪માં વરુણ ગાંધીએ સુલતાનપુરની બેઠક પર ચૂંટણી જીતી હતી, પરંતુ ત્યારબાદ ર૦૧૯ની ચૂંટણીમાં વરુણ ગાંધીનાં માતા મેનકા ગાંધીને આ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે, જ્યારે માતા મેનકા ગાંધીની બેઠક પીલીભીત પર વરુણ ગાંધી ઉમેદવાર છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ