બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / મનોરંજન / Subramanyam swami on sushant singh rajput's suicide

આક્ષેપ / સુબ્રમણ્યમ સ્વામીએ કરી સુશાંતની આત્મહત્યાને લઇને ટ્વિટ, બોલિવૂડમાં મચ્યો હડકંપ

Kinjari

Last Updated: 01:20 PM, 30 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છીછોરે બોય અન્ની એટલે કે આપણા સુશાંત સિંહ રાજપૂતના મોતની પહેલી સોલ્વ થવાની જગ્યાએ વધુ ને વધુ ગુંચવાતી જાય છે. તેમની મોતને લઇને લોકો CBI તપાસની માગ કરી રહ્યાં છે તો બીજી તરફ તેમના પિતા કે કે સિંહ રાજપૂતે રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ માહોલ વચ્ચે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરી છે કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઇ છે. આ ટ્વિટથી સોશ્યલ મિડીયા પર ખળભળાટ મચી જવા પામ્યો છે.

  • સુશાંત આત્મહત્યા કેસમાં નવો વળાંક
  • સુબ્રમણ્યમ સ્વામીએ આપી થિયરી
  • સુશાંતની આત્મહત્યાને ગણાવ્યું મર્ડર

સ્વામીએ ગુરુવારે ટ્વિટ કરીને તેમણે એક ડોક્યુમેન્ટ શૅર કર્યુ છે. જેમાં તેમણે કેટલાક પોઇન્ટ પર પ્રકાશ પાડ્યો છે જેમકે સુશાંતના ગળા પર નિશાનના લોકેશન તેની હત્યા તરફ ઇશારા કરે છે. 

 

 

સ્વામીએ જે ડોક્યુમેન્ટ શૅર કર્યા છે તેમાં ટોટલ 26 બિંદુઓની વાત કરવામાં આવી છે જેમાંથી માત્ર 2 જ આત્મહત્યા થિયરીને સપોર્ટ કરે છે તે સિવાયના 24 બિંદુ હત્યા તરફ ઇશારો કરે છે. 

આ પહેલા બુધવારે સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યુ હતુ કે, તેમણે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમાર સાથે વાત કરી છે. તેમણે પટના પોલિસને છૂટથી કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવા બદલ પ્રશંસા કરી છે. હવે જ્યારે બે રાજ્યોની પોલિસ આ કેસમાં તપાસ કરી રહી છે ત્યારે સીબીઆઇ તપાસ થવી જોઇએ. સ્વામી ઇચ્છે છે કે સુશાંતને ન્યાય મળે અને દોષિતોને સજા મળે. 

 

 

બીજી તરફ કોંગ્રેસ બિહાર પ્રભારી શક્તિ સિંહ ગોહિલે ટ્વિટ કરીને સુશાંત મામસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તેમજ ગૃહપ્રધાન સાથે વાત કરી હતી, તેમણે જવાબ આપ્યો હતો કે દોષિતોને સજા જરૂર મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ