બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / અજબ ગજબ / student's apology note goes viral on social media

ગૌરવ / વાહ! વિદ્યાર્થીએ લખી એવી ભાવભરી માફી નોટ કે ટીચરે જ કરી સોશિયલ મીડિયા પર શેર, લોકોએ કર્યા ભરપેટ વખાણ

Khevna

Last Updated: 02:03 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક વિદ્યાર્થીએ પોતાની અપોલોજી નોટનાં આર્મી ઓફિસર હોવાની કલ્પના કરીને સોરી નોટ લખી છે, જે ટીચરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુઓ આ પોસ્ટ

  • સ્ટુડન્ટે આર્મી જવાન પર લખી અપોલોજી નોટ 
  • ટીચરે કરી સોશિયલ મીડિયા પર શેર 
  • યુઝર્સ કરી રહ્યા છે ભરપેટ વખાણ 

 

સોશિયલ મીડિયા પર આ સમયે એક વિદ્યાર્થીની અપોલોજી નોટ ઝડપથી વાયરલ થઇ રહી છે. યુઝર્સ આ વિદ્યાર્થીનાં ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ટીચર મનુ ગુલાટીએ આ અપોલોજી નોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે વિદ્યાર્થીઓ ક્યારેક ક્યારેક પોતાના વિચારોથી હેરાન કરી મુકે છે.

ટીચરે સ્ટુડન્ટનાં વખાણ કરતા કરી આ વાત 
ટીચર મનુ ગુલાટીએ ટ્વીટ કર્યું કે મેં વિદ્યાર્થીઓને કલ્પના કરીને એક સોરી નોટ લખવા માટે કહ્યું હતું, જેમાં કોઈ માણસ માફી માંગી રહ્યો હોય. વાંચો એક સ્ટુડન્ટે આર્મી ઓફિસર હોવાની કલ્પના કરીને શું લખ્યું. મારું કર્તવ્ય મારી પ્રાથમિકતા છે. સેનાનાં જવાનોને સલામ. 

સ્ટુડન્ટે અપોલોજી નોટમાં શું લખ્યું?
સ્ટુડન્ટે કલ્પના કરી કે ચાર દિવસ બાદ આર્મી ઓફિસરની બહેનના લગ્ન છે અને માં તેને લગ્નની તૈયારીઓ કરવા માટે ઘરે આવવા કહે છે. માંને આપવામાં આવેલ આર્મી ઓફિસરનાં જવાબમાં સ્ટુડન્ટે કલ્પના કરીને લખ્યું કે સોરી, હું નહીં આવી શકું કેમકે આ સમયે બોર્ડર ખતરામાં છે. હું રજાઓ નહીં લઇ શકું. લગ્નમાં હું નહીં આવી શકું. મને ખ્યાલ નથી કે પોતાની બહેનને પછી ક્યારે મળી શકીશ. હું ત્યાં આવવા માટે અસમર્થ છું. મને માફ કરો. 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ અપોલોજી નોટ 
સ્ટુડન્ટ દ્વારા લખાયેલ આ અપોલોજી નોટ ટીચર મનુ ગુલાટીને ખૂબ જ પસંદ પડી છે અને સોશિયલ મીડિયા પર તેમણે આ પોસ્ટ પણ કરી છે. યુઝર્સ પણ આ સોરી નોટનાં વખાણ કરી રહ્યા છે. 

એક ટ્વીટર યુઝરે સ્ટુડન્ટની આ સોરી નોટનાં વખાણ કરતા લખ્યું છે કે વિદ્યાર્થીએ શાનદાર પ્રકારે લખ્યું છે. આ સ્પષ્ટ રૂપથી દર્શાવે છે કે માતા-પિતાએ નાની ઉંમરમાં જ બાળકને સારી શિક્ષા આપી છે. વિદ્યાર્થી સેનાનાં જવાનોનાં બલિદાનને સમજે છે અને તેનું સન્માન કરે છે. જય હિન્દ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ