બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

VTV / Extra / stone-pelting-on-bihar-cm-nitish-kumar-s-convoy-in-buxar-district

NULL / સમીક્ષા યાત્રામાં નીતિશના કાફલા પર થયો પથ્થરમારો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બક્સર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર બક્સરમાં ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બેકાબૂ બનેલી ભીડ  મુખ્યમંત્રીના કાફલા પર પથ્થરો ફેકતી જોવા મળે છે અને નીતિશ કુમારની વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.

પથ્થરમારો થતાં જ સુરક્ષાકર્મીઓએ નીતિશની ઘેરાબંધી કરી દીધી હતી.  અને તેમને સુરક્ષિત કારમાં બેસાડી દીધા હતા. આ ઘટનામાં નીતિશના સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા. આ ઘટના બક્સરના નંદનમાં તે સમયે થઇ. જ્યારે નીતિશ કુમાર સમીક્ષા યાત્રામાં સામેલ થઇ રહ્યા હતા.

આ પથ્થરમારામાં નીતિશ કુમારની કારના કાચ તૂટી ગયા હતા. પથ્થરમારો થતાં ભાગદોડ થઇ ગઇ હતી. ગામમાં કોઇપણ પ્રકારનો વિકાસ ન થયો હોવાના કારણે ગ્રામજનોએ નીતિશના કાફલા પર પથ્થરમારો કર્યો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ