બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Stock market Nifty and Sensex at all-time highs, highest gainers in this company's stock

Stock Market / માર્કેટ મજામાં: નિફ્ટી અને સેન્સેકસ ઑલ ટાઈમ હાઇ, આ કંપનીના શેરમાં થઈ સૌથી વધુ કમાણી

Megha

Last Updated: 03:11 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બજારમાં સારી ખરીદી જોવા મળી હતી. નિફ્ટી લગભગ 100 પોઈન્ટના ઉછાળા સાથે 21,700ને પાર કરી ગયો છે. સેન્સેક્સ પણ લગભગ 300 પોઈન્ટ વધીને 72000ને પાર કરી ગયો છે.

  • ભારતીય શેરબજારમાં શુક્રવારે બમ્પર ઉછાળો જોવા મળ્યો
  • BSE સેન્સેક્સ 920 પોઈન્ટ વધીને 72, 620ની ઉપર પહોંચ્યો
  • નિફ્ટી 50માં 256 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો

ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ અઠવાડિયાના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. આઈટી, રિયાલિટી સહિતના મોટાભાગના સેક્ટરમાં ખરીદી થઈ હતી. 

બપોર સુધીમાં BSE સેન્સેક્સ 920 પોઈન્ટ વધીને 72,720ની ઉપર પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50માં 256 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ 21,928ની આસપાસ પહોંચ્યો હતો. બીજી તરફ બેંક નિફ્ટી પણ 373 પોઈન્ટના વધારા સાથે 47,811ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

વધુ વાંચો: રોકાણકારો રૂપિયા હાથવગા રાખજો, દેશની સૌથી અમીર મહિલા આપશે કમાણી કરવાનો ચાન્સ, આવી રહ્યો છે ધમાકેદાર IPO

આઈટી સેક્ટરના સૌથી મોટા સ્ટોક ઈન્ફોસિસના શાનદાર પરિણામોની અસર શેરના ભાવ પર જોવા મળી હતી અને આજે આ શેર લગભગ 8 ટકાના ઉછાળા સાથે રૂ. 1612 પર પહોંચી ગયો હતો. આ સિવાય ટેક મહિન્દ્રા, વિપ્રો, ટીસીએસ, એચસીએલ ટેક નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ છે. ONGCમાં પણ 4.65 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ