બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / વિશ્વ / sputnik light produces strong level of antibodies against covid 19 in trials

કોરોના વાયરસ / કોરોના સંક્રમિત લોકોમાં સિંગલ ડોઝવાળી આ રસીથી બની મજબૂત એન્ટીબોડી

Dharmishtha

Last Updated: 08:16 AM, 4 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ઝપેટમાં આવી ચૂકેલા લોકો પર રશિયાની એક ડોઝ વાળી સ્પુતનિક લાઈટ રસી વધારે સુરક્ષિત અને સારી ઈમ્યુનિટી આપનારી સાબિત થઈ છે.

  • સ્પુતનિક લાઈટ ડેલ્ટા વેરિએન્ટ 70 ટકા અસરદાર
  • રશિયામાં ડેલ્ટા વેરિએન્ટના મામલા વધારે સામે આવી રહ્યા
  • રશિયા સ્પુતનિક લાઈટ રસીના નિકાસે માટે પોતાની મુખ્ય રસી બનાવવા તરફ આગળ વધારી રહ્યું છે


રશિયા સ્પુતનિક લાઈટ રસીના નિકાસે માટે પોતાની મુખ્ય રસી બનાવવા તરફ આગળ વધારી રહ્યું છે

લેંસેટ મેગેઝીનમાં પ્રકાશિત રસીના પહેલા અને બીજા ચરણમાં ટ્રાયલ્સના પરિણામોમાં આ વાત સામે આવી છે. ગત વર્ષ લોન્ચ થનારી બે ડોઝ વાળી સ્પુતનિક વી રસીની લાઈટ વેટ રુપમાં મનાતી આ સિંગલ ડોઝની રસી પહેલા જ સ્ટડીના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને રશિયામાં આનો ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પશ્ચિમની એક મેગેઝીનમાં આની શરુઆતના ચરણના પરિણામમાં પ્રકાશિત થવું એક પ્રકારથી સફળતા છે. કેમ કે રશિયાની સ્પુતનિક લાઈટ રસીની નિકાસે માટે પોતાની મુખ્ય રસી બનાવવા તરફ આગળ વધારી રહ્યું છે.

રશિયામાં ડેલ્ટા વેરિએન્ટના મામલા વધારે સામે આવી રહ્યા

રસી નિર્માતા ગમાલેયા ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિક સેન્ટ પીટર્સબર્ગમાં 18-59 વર્ષના 110 વોલેન્ટિયર્સના ઈમ્યૂનિટી સિસ્ટમ અને જરુરી સાઈડ ઈફેક્ટ્સ પર  નજર રાખી રહ્યા છે. તેમને જાન્યુઆરીમાં 2021 માં રસી લગાવવામાં આવી હતી. પરિણામે જોવા મળ્યું કે આને કોરોનાના અસલી વેરિએન્ટ પર તેજીથી કામ કર્યુ પરંતુ મહામારીના આલ્ફા અને બીટા સંક્રમણ પર આની કામ કરવાની સ્પીડ થોડી ધીમી પડતી જોવા મળી.  રશિયામાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિએન્ટના મામલા વધારે સામે આવી રહ્યા છે.

ડેલ્ટા વેરિએન્ટ 70 ટકા અસરદાર

રુસે પહેલા જ કહ્યું છે કે સ્પુતનિક લાઈટ રસી રસીકરણના 3 મહિના બાદ થી ડેલ્ટા વેરિએન્ટ પર લગભગ 70 ટકા સુધી અસર દેખાડે છે. સ્ટડીમાં કહ્યું છે કે સ્પુતનિક લાઈટને ન ફક્ત પ્રાથમિક રસી બલ્કે પહેલા કોરોના સંક્રમણ બાદ રસીકરણ માટે અસરદાર માનવામાં આવે છે. ઘ લેસેન્ટ અને ગમાલેયામાં 6 હજાર પ્રતિ ભાગીઓની સાથે એક આંતરરાષ્ટ્રીય અને પ્લેસબો નિયંત્રિત ચરણ આઈઆઈઆઈના અધ્યયનના પ્રકાશિત પરીક્ષણોના પરિણામોના આધાર પર  સ્પુતનિક લાઈટને 6 મેએ રશિયામાં નૈદાનિક ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. ભારતે પણ 10 ઓક્ટોબરે કોવિડ 19 સ્પુતનિક લાઈટની નિકાસની પરવાનગી આપી હતી.

સ્પુતનિક લાઈટ રશિયાની રસી સ્પુતનિક વીના તત્વ 1ના સમાન છે. ભારતના ઔષધિ નિયામકે એપ્રિલમાં સ્પુતનિક વીને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. જે બાદ ભારતમાં કોરોનાના રસીકરણ કાર્યક્રમમાં આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ