બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Soon the government will make a new policy', Rishikesh Patel's big statement amid leopard terror in Rajkot

નિવેદન / ટૂંક સમયમાં સરકાર બનાવશે નવી નીતિ', રાજકોટમાં દીપડાની દહેશત વચ્ચે ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

Priyakant

Last Updated: 03:04 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rishikesh Patel Statement Latest News: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ટુંક સમયમાં હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવથાઓ કરવામાં આવશે

  • રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન 
  • શહેરી વિસ્તારમાં વન્ય પ્રાણીઓના ખતરા અંગે નિવેદન
  • દીપડા અને અન્ય વન્ય જીવો શહેરો સુધી આવી રહ્યા છે
  • રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘળવામાં આવી રહ્યો છે
  • ટુંક સમયમાં હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવથાઓ કરવામાં આવશે

Rishikesh Patel Statement : રાજ્યમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત છે. આ દરમિયાન આજે મંત્રી ઋષિકેશ પટેલનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું છે. મહત્વનું છે કે, શહેરી વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આંટાફેરાના જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું છે. જેને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં દીપડાના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વન્યપ્રાણીઓ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દીપડા સહિતના વન્યપ્રાણીઓ શહેરો સુધી આવી રહ્યા છે જેને લઈ રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. મહત્વનું છે કે, અગાઉ રાજકોટ સહિતના દીપડાના આંટાફેરાને લઈ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

વાંચો વધુ: સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ રેકેટ! ઓનલાઈન ગેમિંગમાં રમત નહીં, સફેદ નશાનો ખેલ: ટેડીબિયરનો પણ ખાસ રોલ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ