બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / Sonu Sood mobile shows unstoppable Message on his mobile screen as people ask for help

બોલિવૂડ / VIDEO: સોનુ સૂદે દેખાડ્યો તેના મોબાઈલનો હાલ, બેડ, દવા, ઓક્સીજન માટે દરેક સેકન્ડે લોકો કરી રહ્યાં છે હજારો મેસેજ

Noor

Last Updated: 09:59 AM, 29 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટર અને ગરીબોનો મસીહા સોનુ સૂદ અત્યારે સતત કોરોના પીડિતોની મદદમાં લાગેલો છે. ત્યારે હાલમાં જ તેણે એક એવો વીડિયો શેર કર્યો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

  • ગરીબોનો મસીહા સોનુ સૂદ કોરોના પીડિતોની મદદમાં લાગેલો છે
  • હાલમાં જ તેણે તેના મોબાઈલ પર આવતા મેસેજનો વીડિયો શેર કર્યો
  • એક્ટરને ધડાધડ આવે છે રોજના હજારો મેસેજ

તમને જણાવી દઈએ કે, સોનુના મોબાઈલ પર નોનસ્ટોપ મદદ માટે મેસેજ આવી રહ્યાં છે. કોઈ બેડની વ્યવસ્થા કરાવવા એક્ટરને વિનંતી કરી રહ્યાં છે તો કોઈ ઓક્સીજન સિલિન્ડર માટે. સોનુએ તેના મોબાઈલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે મોબાઈલની સ્ક્રીન બતાવી રહ્યો છે કે કઈ રીતે લોકો તેને મદદ માટે હજારો મેસેજ કરી રહ્યાં છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)

આ વીડિયો શેર કરતા સોનુએ લખ્યું- જે ઝડપથી અમને સમગ્ર દેશમાંથી રિકવેસ્ટ આવી રહી છે, એ બધાં સુધી પહોંચવાની અમારી કોશિશ છે. બધાં જ... કૃપા કરીને આગળ આવો. અમને મદદ કરવા માટે વધુ લોકોની જરૂર છે. તમારી ક્ષમતા અનુસાર તમે સૌથી સારું કરી શકો એવો પ્રયાસ કરો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ પહેલાં પણ અભિનેતાએ તેના મોબાઇલની હાલત ચાહકો સાથે શેર કરી હતી. આ વીડિયોમાં પણ અભિનેતાના મોબાઇલની પરિસ્થિતિ સમાન હતી. પહેલાં લોકો અભિનેતાને તેમના ઘરે પહોંચડાવાની વિનંતી કરી રહ્યાં હતા, હવે તેઓ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સિલિન્ડર, રેમેડેસિવીર અને દવા માટે મદદની અપીલ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દેશ જ્યારથી કોરોના સામે લડી રહ્યો છે ત્યારથી સોનુ લોકોની મદદમાં લાગેલો છે. લોકો સોશિયલ મીડિયા દ્વારા સોનુને પોતાની તકલીફો અને પરેશાનીઓ જણાવે છે અને મદદ માંગે છે. સોનુ પણ જરૂરિયાતમંદોની નિરાશ નથી કરતો અને તેમની મદદ માટે હમેશાં તૈયાર રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ