બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:58 AM, 28 April 2021
ADVERTISEMENT
સોનુ સૂદે ફ્રી કોવિડ 19 હેલ્પલાઈન લોન્ચ કરી
સોનુ સૂદ ગત વર્ષ માર્ચમાં લોકડાઉન લાગ્યા બાદથી લોકોની મદદ કરતા આવ્યા છે. પહેલા પ્રવાસી મજૂરોને તેમના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યુ. એ બાદ તેણે તેમના માટે રોજગારની વ્યવસ્થા કરી. હવે જ્યારે દેશ કોરોના સંકટમાં ફસાયો છે તો સોનુ સુદ ઝડપથી લોકો સુધી મદદ પહોંચાડી રહ્યા છે. આ ક્ષેણીમાં તેમણે ફ્રી કોવિડ 19 હેલ્પલાઈન લોન્ચ કરી છે.
ADVERTISEMENT

ટ્વીટ કરી જાણકારી આપી
ADVERTISEMENT
સોનુ સૂદે પોતાના ટ્વીટર હેન્ડલ પર આની જાણકારી આપી છે. ફ્રી કોવિડ હેલ્પ અંતર્ગત કોરોના ટેસ્ટને લઈને ડોક્ટરની સલાહ મફત મેળવી શકાશે. આ માટે સોનુ સૂદ ફાઉન્ડેશન, હીલ વેલ 24 અને Krsnaa ડાયગ્નોસ્ટિક્સ સાથે મળીને કામ કરશે. તેમણે એક વ્હોટ્સએપ નંબર પણ જારી કર્યો છે જેના પર કોવિડ સંબંધી જાણકાી મેળવી શકાશે.
સોનુએ ટ્વીટમાં લખ્યું - તમે આરામ કરો, મને ટેસ્ટ હેન્ડલ કરવા દો. ફ્રી કોવિડ હેલ્પ લોન્ચ.
ADVERTISEMENT
You, take REST.
— sonu sood (@SonuSood) April 27, 2021
Let me handle the TEST.
Launching FREE COVID HELP with @HealWell24 @Krsnaa_D@SoodFoundation pic.twitter.com/TXDEp5jRAc
ADVERTISEMENT
મુંબઈ પાછા ફર્યા સોનુ સૂદ
મંગળવારની રાતે સોનુ સૂદ બેંગ્લુરુથી મુંબઈ પાછા ફર્યા છે. તેમણે મુંબઈ એરપોર્ટ્સ પર સ્પોર્ટ કરવામાં આવ્યા.
ADVERTISEMENT
In the middle of night,after making numerous calls if u r able to get beds for needy, oxygen for some people n save few lives, I swear..it's million times more satisfying than being a part of any 100cr film. We can't sleep when people are infront of hospitals waiting for a bed.
— sonu sood (@SonuSood) April 27, 2021
દિવસ રાત લોકોની મદદ કરી રહ્યા છે
મોડી રાતે સોનુએ ટ્વીટ કરી કે અડધી રાતે કોઈ ફોન કર્યા બાદ તમને જરુરીયાત મંદો માટે બેડ મેળવવા માટે સક્ષમ હોવ છો તો કેટલાક લોકો માટે ઓક્સિજન, જેનાથી તેમનો જીવ બચી શકે છે. હું સોગંદ ખાઈને કહ્યુ છુ કે આ 100 કરોડની ફિલ્મનો હિસ્સો બનવા કરતા ઘણું વધારે સંતોષજનક છે. અમે સુઈ નથી શકતા જ્યાં સુધી લોકો હોસ્પિટલની બહાર બેડની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.